• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લાના નેશનલ હાઈવે ને લગતા પ્રશ્નો માટે દિલ્હી કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરતા સાંસદો*

મોરબી: તા ૮ આજ રોજ દિલ્હી ખાતે મોરબી જિલ્લાના નેશનલ હાઈવે ને લગતા પ્રશ્નો માટે રાજ્યસભા સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલા સાહેબ,પૂર્વ કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા સાંસદ પરસોતમભાઈ રૂપાલા સાહેબ, કચ્છ લોકસભા સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત સાંસદો દ્વારા માર્ગ અને મકાન વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી નીતિનભાઈ ગડકડી સાહેબને મળી મોરબી જિલ્લાના તમામ નેશનલ હાઈવે ને લગતા પ્રશ્નો અંગે અગત્યની ચર્ચા કરેલ શ્રી નીતિનભાઈ ગડકડી સાહેબ દ્વારા સકારાત્મક જવાબ આપી આવનાર સમયમાં મોરબી જિલ્લાના લાગુ પડતા નેશનલ હાઇવે ના પ્રશ્નનો ના નિરાકરણ વહેલી તકે આપવા જણાવેલ.

Related posts

*HELLO MORBI: રાજકોટ એસટી વિભાગ તંત્રની અણઆવડતના ભોગ બનતા ફડસર ગામના વિદ્યાર્થીઓ અને પેસેન્જરો*

editor

*ડોક્ટર જીત અમીન ને દીકરી દેવોભવ ચિત્ર મોમેન્ટો આપી સન્માન કર્યું*

Hello Morbi

*જોડીયા ના પીઠડ ગામ ની તાલુકા શાળાના શિક્ષકો વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા સન્માન સમારંભ યોજાયો*

Hello Morbi

Leave a Comment