• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ડેન્ટલ કેમ્પ યોજાયો*

ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ડેન્ટલ કેમ્પ યોજાયો

(*લલીત નિમાવત દ્વારા*) જામનગરની ગવૅર્મેન્ટ ડેન્ટલ કૉલેજ અને હૉસ્પિટલના ડીન ડૉ. નયના પટેલ તથા પ્રોસ્ટોડોન્ટિક વિભાગના વડા ડૉ. સંજય લગ્ડિવના માર્ગદર્શન હેઠળ ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ડેન્ટલ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ડૉ. ધારા રાણા સહિતના તજજ્ઞ (એમ.ડી.એસ.) ડૉક્ટરોએ દર્દીઓનું નિદાન તેમજ જરૂરી સારવાર પૂરી પાડી હતી. કુલ ૯૦ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો અને તબીબી સેવાઓથી લાભાન્વિત બન્યા. ધ્રોલ સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. સાગર ગામી તથા તેમની ટીમે આયોજનને સફળ બનાવવા માટે વિશેષ જહેમત ઉઠાવી હતી. સ્થાનિક લોકોએ આ આરોગ્યલક્ષી પહેલની પ્રશંસા કરી હતી.

Related posts

*HELLO MORBI: રેવન્યુ રેકર્ડ સમયમર્યાદામાં તાલુકા મામલતદારમથકે સોંપવા ડીડીઓશ્રીની સુચના*

editor

*HELLO MORBI NEWS:મોરબ તથા પાટણ જીલ્લાના ગુન્હામાં નાશતા ફરતા વોન્ટેડ આરોપીને મોરબી રવિરાજ ચોકડી પાસેથી પકડી પાડતી /એલ.સી.બી.ટીમ મોરબી*.

editor

*HELLO MORBI:મોરબીના પીપળી ગામે, જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment