• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા* *શ્રી નવદુર્ગા ગરબી મંડળ (ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ૧) દ્વારા આઠમા નોરતે માતાજી ના સ્વરૂપો તેમજ મહિષાસુર રાસ નું આયોજન કરવામાં આવ્યું હતું*

*ટંકારા* *શ્રી નવદુર્ગા ગરબી મંડળ (ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ૧) દ્વારા આઠમા નોરતે માતાજી ના સ્વરૂપો તેમજ મહિષાસુર રાસ નું આયોજન કરવામાં આવ્યું હતું*

માં જગદંબાની આરાધનાનું પર્વ એવા નવલા નોરતા નિમિત્તે ટંકારામાં માં ઠેર ઠેર પ્રાચીન ગરબીના આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ટંકારામાં ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ૧ માં નવદુર્ગા ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે.આજના અર્વાચીન દાંડિયારાસના યુગમાં હજુ પણ પ્રાચીન ગરબીની જમાવટ જોવા મળે છે. અહીં બહેનો દ્વારા દરરોજ અલગ અલગ થીમ પર પ્રાચીન ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે. જેમાં હુડા રાસ, ટીટોડો, મહિષાસુર રાસ વગેરે જેવા પ્રાચીન રાસ રમવામાં આવે છે. અહીં ભાઈઓ દ્વારા પણ રાસ ની રમઝટ બોલાવવામાં આવે છે.અહીં આઠમા નોરતે માતાજીના સ્વરૂપો તેમજ મહિષાસુર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.*(નૈમિષ સેજપાલ ટંકારા)*

Related posts

*વાંકાનેરના નવા રાતીદેવડી ગામે જુગાર રમતા 8 જુગારી ને 26200 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી વાંકાનેર પોલીસ*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી સરતાનપર રોડ ઉપરથી એક ઇસમને ચોરી કે છળકપટથી મેળવેલ મોટર સાયકલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

સોશ્યલ મીડિયામાં ચાલતા લૉક ડાઉન ના સમાચાર માત્ર અફવા

Hello Morbi

Leave a Comment