• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:મહાનગરપાલકા અને ઇન્ડિયન લાયન્સ કલબ મોરબીના સંયુક્ત ઉપક્રમે રંગોળી હરીફાઈ યોજાશે*

*ઓપન મોરબી રંગોળી હરીફાઈ*
મોરબી તા ૧૮ મહાનગરપાલિકા અને ઇન્ડિયન લાયન્સ કલબ મોરબીના સંયુક્ત ઉપક્રમે દીપાવલીના તહેવારો ને અનુલક્ષીને ઓપન મોરબી રંગોળી હરીફાઈ નું આયોજન કરેલ છે તા.૧૯/૧૦ ને રવિવાર ના રોજ બપોરે ૩ થી ૬ સુધી. ઓમ શાંતિ સ્કૂલ સરદાર બાગ સામે યોજાનાર આ હરિફાઈમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવનાર સ્પર્ધક ને મહાનગરપાલિકા તરફથી ઈનામો આપવામાં આવશે તથા ઇન્ડિયન લાયન્સ કલબ મોરબી તરફથી દરેક સ્પર્ધક ને સર્ટિફિકેટ તથા પ્રોત્સાહન ઈનામો આપવામાં આવશે આ કાર્યક્રમ માં જે કોઈ એ રજિસ્ટેશન કરાવેલ છે તેઓ એ સમયસર આવી જવું તથા સાંજે ૬ થી ૮ સુધી સમગ્ર મોરબી શહેર ની જનતા ને અવનવી રંગોળીઓ જોવા પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવેલ છે તેમજ મોરબીના તમામ પત્રકાર મિત્રો એ પધારવા પણ હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ…….
રુચિર. એ. કારિયા
પ્રમુખ
ઇન્ડિયન લાયન્સ કલબ મોરબી

Related posts

*HELLO MORBI: મોરબી નગરપાલિકાનું કામ ટ્રાફિક પોલીસ અને મોરબીના વરિષ્ઠ પત્રકારે મળીને કર્યું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા : મોરબી જિલ્લા પંચાયત સદસ્ય ના પ્રતિનિધિ દિનેશભાઈ વાધરીયા નો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લાના નવા વાહનો માટે પસંદગીનાનંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

editor

Leave a Comment