• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા નૂતન વર્ષ નિમિતે લોહાણા સમાજ નું સ્નેહ મિલન યોજાશે*

*શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા નૂતન વર્ષ નિમિતે લોહાણા સમાજ નું સ્નેહ મિલન યોજાશે.*

મોરબી:તા૧૮ પ્રતિ વર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી લોહાણા સમાજ ની સર્વોચ્ચ સંસ્થા શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા નૂતન વર્ષ નિમિતે તા.૨૨-૧૦-૨૦૨૫ બુધવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન શહેર ના જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ ખાતે લોહાણા સમાજ ના સ્નેહ મિલન નું આયોજન કરવા માં આવેલ છે. આ સ્નેહ મિલન માં પધારવા મોરબી લોહાણા સમાજ ના ભાઈઓ-બહેનોને શ્રી લોહાણા મહાજન-મોરબી તરફથી અનુરોધ કરાયો છે.
લી.
ગીરીશભાઈ ઘેલાણી-પ્રમુખ-શ્રી લોહાણા મહાજન-મોરબી.
હરીશભાઈ રાજા-કાર્યવાહક પ્રમુખ-શ્રી લોહાણા મહાજન-મોરબી.
નરેન્દ્રભાઈ રાચ્છ-મંત્રી-શ્રી લોહાણા મહાજન-મોરબી.

Related posts

*HELLO MORBI:સરકારશ્રીની મદદથી સપનાનું ઘર મળતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ* *મોદી સમક્ષ ખુશી વ્યક્ત કરતા ટંકારાના લાભાર્થી* *ગીતાબેન ચૌહાણ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રાવણ માસના દ્વિતીય સોમવાર નિમિતે સલાયાના પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિરે વિશિષ્ઠ દર્શનનો લાભ લેતા સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભુવા*

editor

*મોરબી જલારામ મંદિર નો પંચદશમ્ પાટોત્સવ આગામી ગુરૂવારે પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવાશે*

Hello Morbi

Leave a Comment