• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી મહાનગરપાલિકાના અધિકારીઓ હાઉસ દ્વારા ધનતેરસની પૂજા કરાઈ*

મોરબી : તા ૧૮ આજે મોરબીમાં ઠેર ઠેર ધનતેરસની ઉજવણી
કરવામાં આવી રહી છે ત્યારે મોરબી મહાનગરપાલિકાના હાઉસ ટેક્સ વિભાગ દ્વારા આજ રોજ ધનતેરસ નિમિત્તે પૂજા કરવામાં આવી હતી. આ ધનતેરસની પૂજામાં મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્રિલ ખરે, ડેપ્યુટી કમિશનરો સંજય સોની, કુલદિપસિંહ વાળા, સિટી એન્જિનિયર હિતેશ આદ્રોજા, હાઉસ ટેક્સ વિભાગના અધ્યક્ષ દલસુખભાઈ પટેલ, એકાઉન્ટન્ટ, તમામ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ લક્ષ્મીજીની પૂજા કરીને ટેક્સની આવક વધુ ને વધુ થાય તેવી પ્રાર્થના કરી હતી.

Related posts

*HELLO MORBI NEWS: મોરબી: આદર્શ આચારસંહિતા દરમિયાન જાહેર તથા ખાનગી મિલકતો પર મંજૂરી વગર ચૂંટણીલક્ષી જાહેરાત કરવા પર પ્રતિબંધ*

editor

*જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર દ્વારા જોડિયા તાલુકામાં ઓનલાઇન રમકડા મેળો યોજાયો*

Hello Morbi

*જોડીયા ના સરપંચ દ્વારા ગ્રામજનો ની જાણકારી માટે*

Hello Morbi

Leave a Comment