• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા દ્વારા સઘન સર્વેલન્સ કામગીરી કરવામાં આવી*

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા દ્વારા સઘન સર્વેલન્સ કામગીરી કરવામાં આવી.

હાઉસ ટૂ હાઉસ સઘન સર્વેલન્સ રાઉન્ડ 4 કામગીરી અંતર્ગત
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા હેઠળ આવતા તમામ ગામોમાં
એન્ટી લાર્વેલ કામગીરી માં કરવામાં આવી .ઘરે ઘરે એબેટ કામગીરી કરવામાં આવી , નકામાં ભરાયેલ પાણીમાં ઓઇલ કામગીરી અને નકામાં પાત્રો ખાલી કરવામાં આવ્યા અને સાંજ ના સમયે બારી બારણા બંધ કરવા અને મલેરિયા ડેન્ગ્યુ થી બચવા માટે શું શું કરવું એ આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ.

✓ઘરઆંગણે પાણીના સ્ટોરેજ વાસણો ઢાંકીને રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
✔ મચ્છરદાની /રિપેલેન્ટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી.
✔ તાવ, માથાનો દુખાવો, શરીર દુખાવો જેવા લક્ષણ દેખાય તો તરત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી.

Related posts

*જોડિયા ખાતે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-૨૦૨૧ ઉજવણી* *AYURVEDA FOR POSHAN(NUTRITION*)*

Hello Morbi

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આગામી ગુરુવારે કોરોના મા મૃત્યુ પામનાર દીવગંતો ના આત્મા ની શાંતિ અર્થે વૈદીક મહાયજ્ઞ તથા શ્રધ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ નુ આયોજન*

Hello Morbi

*HELLO MORBI NEWS:સીએમ શ્રીભૂપેન્દ્રભાઈ મોરબીનીમુલાકાતે સંભવિત મોરબીને મળશે કરોડોના વિકાસ કાર્યોની ભેટ*

editor

Leave a Comment