• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વિનામૂલ્યે સરકાર માન્ય સર્ટિફિકેટ સાથેના રોજગાર લક્ષી તાલીમ કોષો યોજાશે*

વિનામૂલ્યે સરકાર માન્ય સર્ટિફિકેટ સાથે ના તાલીમ કાર્યક્રમો .
*પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર જિલ્લા કક્ષા નું તાલીમ કેન્દ્ર રવાપર રોડ મોરબી ખાતે આવેલું છે જેમાં હાલ માં બ્યુટી પાર્લર શિવણ, ઉપરાંત અત્યાધુનિક તાલીમ કાર્યક્રમો ડ્રોન સર્વિસ ટેકનીશ્યન, ગ્રાફિક ડિઝાઇનર,3 D પ્રિન્ટિંગ , ઇલેક્ટ્રોનિક્સ મશીન મેંટેનન્સ સહિત ના વિષયો પર તાલીમ આધુનિક પદ્ધતિ મુજબ *વિનામૂલ્યે રોજગાર લક્ષી તાલીમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે.*
પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર*,મોરબીમાં ૧૮ થી ૪૦ વર્ષના બહેનોને ભારત સરકાર તરફથી તાલીમ વિનામૂલ્યે આપવામાં આવશે તાલીમ દરમ્યાન બુક, યુનિફોર્મ, બેગ, આઈ-કાર્ડ વિનામૂલ્યે આપવામાં આવશે તેમજ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર ને સરકાર માન્ય સર્ટિફિકેટ તેમજ નોકરી મેળવવામાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવે છે. હવે પછીના સત્ર માં તાલીમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે. મર્યાદિત સંખ્યા માં એડ્મિશન લેવાના હોય વહેલા તે પહેલાના ધોરણે એડમિશન મેળવી લેવા ભાઈઓ તથા બહેનો ને જણાવવામાં આવે છે.
*“પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર*, મોરબી, ૪થો માળ, ઘનશ્યામ માર્કેટ, વી-માર્ટની બાજુમા, રવાપર રોડ, મોરબી નો હેલ્પલાઈન 9726501810 પર પ્રવેશ પ્રક્રિયા અને વધુ માહિતી માટે સંપર્ક કરવા યાદી માં જણાવાયું છે.*
જરૂરી ડોકયુમેંટ* :- આધાર કાર્ડ, છેલ્લી માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બેન્ક પાસબુક તેમજ પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે લાવવો. *સફલતા પૂર્વક તાલીમ પૂર્ણ કરનાર લાભાર્થી ભાઈઓ બહેનો ને સરકારી યોજનાઓ ના લાગુ પડતાં સંપૂર્ણ લાભો મેળવવા માટે ખાસ મદદ કરવામાં આવશે.*

Related posts

*HELLO MORBI: મોરબી શહેર અને જિલ્લામાં કથળેલી કાયદો વ્યવસ્થાને લઈને કોંગ્રેસ આવેદનપત્ર આપશે*

editor

*હળવદ તાલુકા પંચાયત ના ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરાયા*

Hello Morbi

*મોરબીના યુવા ઉદ્યોગપતિ અને દેશભક્ત અજયભાઈ લોરીયા ને ગુજરાત ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ દ્વારા સન્માનિત કરાયા*

Hello Morbi

Leave a Comment