• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:આયુષ હોસ્પિટલ ખાતે રાહતદરે આરોગ્ય પરામર્શ:૨૧ ડિસેમ્બર ને રવિવારે*

મોરબી:તા ૨૦ મોરબી આયુષ હોસ્પિટલ ખાતે આવતી કાલે રવિવાર અને ૨૧ ડિસેમ્બર ના રોજ રાહતદરે આરોગ્ય પરામર્શ: .: રાહત દરે આરોગ્ય પરામર્શ
ઉપલબ્ધ સારવાર
ઓર્થોપેડીક/જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન
ગોઠણ તથા થાપાના સાંધા બદલાવાના ઓપરેશન
ડાડકાના તમામ ફ્રેક્ચરની સારવાર તથા ઓપરેશન
લેપ્રોસ્કોપીક/જનરલ સર્જન
એપેન્ડીક્ષ, પિતાશયની પથરીના દુરબીન થી ઓપરેશન
સારણગાંઠ (ડર્નીયા), વધરાવળ (ડાઈડ્રોસીલ) ના ઓપરેશન
યુરો સર્જન
પથરીના દુરબીનથી ઓપરેશન
પ્રોસ્ટેટના દૂરબીન થી ઓપરેશન
ન્યુરો/સ્પાઈન સર્જન
કરોડરજ્જુની તકલીફો
મગજની તકલીફો
નિશુલ્ક:RBS, X-Ray, BMD (BONE MINERAL DENSITY) સોનોગ્રાફી – 50% ડિસ્કાઉન્ટ, MRI – 50% ડિસ્કાઉન્ટ, ફાર્મસી – 10% ડિસ્કાઉન્ટ,
ઓપીડી ચાર્જ માત્ર રૂપિયા ૧૦
તારીખ : 21 ડીસેમ્બર, 2025 (રવિવાર)
સમય : સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી
વધુ માહિતી માટે
80008 42000
આયુષ હોસ્પિટલ જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી જન્મદીવસ ની ઉજવણી કરતા ભારતીબેન ચંદ્રકાંતભાઈ કક્કડ*

editor

*અવસાન નોંધ મોરબી* મુળજીભાઈ દેવજીભાઇ મારછોયા નિવૃત્ત વિસ્તરણ અધિકારી ઉંમર વર્ષ 86*

Hello Morbi

*HELLO MORBI:જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર આયોજિત બોટાદ જિલ્લા કક્ષાનો નવમો એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલશ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ હડદડ (બોટાદ) ખાતે સંપન્ન થયો*

editor

Leave a Comment