• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:આબુરોડ જલારામ મંદિરનો પાંચમો પાટોત્સવ રંગેચંગે યોજાશે*

આબુરોડ જલારામ મંદિરનો પાંચમો પાટોત્સવ રંગેચંગે યોજાશે
ગુજરાત રાજ્યની સરહદ પૂર્ણ થતાં જ રાજસ્થાનના પ્રવેશદ્રાર સમા આબુરોડમાં ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય જલારામ મંદિર નિર્માણ પામેલ છે.આ મંદિરનો પાંચમો પાટોત્સવ તારીખ 10-12-2023 રવિવારે રંગેચંગે યોજાનાર છે.
પાટોત્સવ ઉજવણી નિમિતે સર્વ કરસનભાઈ પટેલ,બળદેવભાઈ ગટા,ધીરૂભાઈ પૂજારા,રાયચંદભાઈ છાયલા,તારાચંદભાઈ મજેઠીયા,શંકરલાલ હાલાણી,રવિભાઈ મજેઠીયા,પારકર યુવક મંડળ સુંદરકાંડ સમિતિ,કુંવરજીભાઈ હાલાણી,કિશોરભાઈ વકીલ,રમેશભાઈ ચંદારાણા,જગદીશભાઈ ડી.આચાર્ય,પરેશભાઈ ઠકકર,કાશકુમાર વકીલ,હરજીવનભાઈ પોપટ,ગીતાબેન ઠકકર,અરવિંદભાઈ કકકડ સહિત પરિવારો તરફથી યોગદાન તેમજ સહયોગ નોંધાયેલ છે.
સમગ્ર કાર્યક્રમની સફળતા માટે સર્વ પ્રવિણભાઈ એસ.હાલાણી,સુરેશભાઈ કારિયા,ભગવાનભાઈ બંધુ,બળદેવભાઈ ગટા,મહેશભાઈ ઉડેચા,તુલસીભાઈ પલણ,મહેશભાઈ જે.પોપટ,કલ્પેશભાઈ અનડા સહિત સૌકોઈ પ્રયત્નો કરી રહેલ છે.આબુરોડ ગુજરાતી સમાજના સંજયભાઈ દેસાઈ સહિત સૌ મિત્રોનો પણ આ સત્કાર્યમાં તન,મન,ધનથી સંપૂર્ણ સહકાર છે.
પાટોત્સવમાં ડીસાથી વધારે સંખ્યા થાય તે માટે આનંદભાઈ પી.ઠકકર,કમલેશભાઈ રાચ્છ,દિનેશભાઈ ચોકસી,મહેશભાઈ ઉડેચા,પ્રકાશભાઈ ન્યાલચંદભાઈ ઠકકર,વિષ્ણુભાઈ સી.ઠકકર,વિનોદભાઈ આચાર્ય તેમજ લોહાણા ઈન્ટરનેશનલની બહેનો પૂજાબેન ઠકકર,બીનાબેન ઠકકર,જ્યોતિબેન ઠકકર,શિલ્પાબેન ઠકકર સહિત સૌકોઈ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરી રહેલ છે.

Related posts

*તમિલનાડુમાં બનેલી દુર્ઘટના મૃત્યુ પામેલ તમામ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવતા પડધરીના મોવૈયા ગામના તમામ લોકો*

Hello Morbi

*HELLO MORBI: ધાંગધ્રા: કમીજલા સંચાલિત શ્રી દરીયાલાલ મંદિર નરશીપરા ખાતે શ્રી અષાઢી બીજ મહોત્સવ નિમિતે બટુકભોજન અને મહાપ્રસાદ યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:📢 મોરબીના તમામ 𝐄𝐧𝐠𝐥𝐢𝐬𝐡 𝐌𝐞𝐝𝐢𝐮𝐦 𝐍𝐄𝐄𝐓 વિદ્યાર્થીઓ માટે 𝐄𝐃𝐔 𝐁𝐋𝐈𝐒𝐒 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 દ્વારા ખાસ જાહેરાત 📢*

editor

Leave a Comment