• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:નવયુગ ગ્રુપ ઓફ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નવયુગ કા રાજા ગણેશ મહોત્સવ ની ભવ્ય વિસર્જન યાત્રા યોજાઈ*

નવયુગ ગ્રુપ ઓફ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નવયુગ કા રાજા ગણેશ મહોત્સવ ની ભવ્ય વિસર્જન યાત્રા યોજાઈ
મોરબીની જાણીતા નવયુગ ગ્રુપ ઓફ કોલેજ, વીરપર ખાતે નવયુગ કા રાજા” ગણપતિ મહોત્સવ ભવ્ય રીતે મહા આરતી સાથે ઉજવાયો.
ગણપતિ બાપાની વિધિવત પૂજા-અર્ચના બાદ ભવ્ય 256 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ આયોજનમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જેના કારણે કાર્યક્રમને વિશેષ ઊર્જા અને એકતા મળી.
મહોત્સવની સમાપન વિધિ અંતર્ગત આજે વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરશ્રી વિશાળ સંખ્યામાં જોડાયા. શ્રદ્ધાભક્તિ સાથે “ગણપતિ બાપા મોરયા”ના ગર્જના કરતા સૌએ આનંદપૂર્ણ માહોલમાં ગણપતિ દાદાની વિસર્જન યાત્રા પૂર્ણ કરી.
આ પ્રસંગે કોલેજ મેનેજમેન્ટે વિદ્યાર્થીઓની એકતા, સંસ્કૃતિ પ્રત્યેનો ભાવ અને સામાજિક જવાબદારી માટે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો પી.ડી. કાંજીયા સાહેબ તરફથી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આઇસગેટ પોર્ટલ માં ફ્રોડનો પર્દાફાસ કરતા પોલિસતંત્ર નો આભાર વ્યક્ત કરતા મોરબી સિરામિક એસોસિએશન*

editor

*HELLO MORBI: કિશોરીઓના સ્વાસ્થ્ય માટે કટ્ટીબદ્ધ સરકાર*

editor

*મોરબી: ત્રીપાખ સાધુ સમાજ દ્વારા મોરબી જિલ્લા કલકટરશ્રી ને આવેદપત્ર અપાયુ*

Hello Morbi

Leave a Comment