• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒;ક્રિટિકલ કેર ક્ષેત્રે નામાંકિત આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા ના નામે વધુ એક મોટી સફળતા*

*ક્રિટિકલ કેર ક્ષેત્રે નામાંકિત આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા ના નામે વધુ એક મોટી સફળતા*

9 ડિસેમ્બર 2025 ના રોજ 85 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલમાં ચાલુ તાણ આંચકી સાથે ઇમરજન્સી વિભાગમાં આવ્યા ત્યાં ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા ઊંડાણમાં તપાસ કરતા જણાવ્યું કે દર્દી ને પેરાલિસિસ નો હુમલો આવેલો છે, હૃદયનો હુમલો આવેલો છે, ખોપડી ના હાડકામાં ફેક્ચર અને મણકામાં ફેક્ચર હતું, એસ્પિરેસન ન્યૂમોનિયા થયું હતું, કિડની માં ડેમેજ થયું હતું, ઓક્સિજન લેવલ તેમજ GCS ખૂબ ઓછું જણાતા તત્કાલીક ડો.સત્યજીતસિંહ જાડેજા દ્વારા તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા તેમજ બીપી ખૂબ ઓછુ હોવાથી બીપી વધારવાના ઇન્જેક્શન નો ખૂબ જ વધારે ડોઝ આપવો પડ્યો હતો, આમ દર્દી ની 85 વર્ષની ઉમર હોય અને એક સાથે આટલી બધી તકલીફો લાગુ પડેલી હોય અને દર્દી વેન્ટિલેટર પર હોય છતાં ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબ અને આયુષ હોસ્પિટલ ની સારવાર ખૂબ જ સફળતા પૂર્વક થતા માત્ર એક અઠવાડિયામાં દર્દી ની રજા કરવામાં આવી અને દર્દી તેમજ દર્દી ના સગા દ્વારા ડોક્ટર સાહેબ અને આયુષ હોસ્પિટલ નો ખૂબ આભાર માનવામાં આવ્યો.

Related posts

*શ્રીલોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ રાધનપુર દ્વારા વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ ‌ સેમિનાર યોજાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી ની આમ જનતાને કરેલી મદદને દાતારી ગણાવતા ધારાસભ્ય અમૃતિયા ને વળતો જવાબ આપવા જિલ્લા પંચાયત ના ચેરમેન અજયભાઈ લોરીયા દ્વારા પ્રેસ કોંફ્રરન્સ યોજવામાં આવી*

editor

*વાંકાનેરના 14 બળવાખોર સભ્યો ભાજપમાંથી બરતરફપ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનું કડક પગલું : વાંકાનેર ભાજપમાં સોપો*

Hello Morbi

Leave a Comment