• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: કુવાડવા ખાતે આવેલ કુળદેવી ભવાની માતાજીના મંદિરે કોટક પરિવારનું સ્નેહમિલન યોજાશે*

*કુવાડવા ખાતે આવેલ કુળદેવી ભવાની માતાજીના મંદિરે કોટક પરિવારનું સ્નેહમિલન યોજાશે*

કુવાડવા તા ૨૧ કુવાડવા ખાતે આવેલ કોટક પરિવારના કુળદેવી ભવાની માતાજીના મંદિરે કોટક પરિવારનું સ્નેહમિલન પોષ સુદ બીજ ને રવિવાર તારીખ 25 12 2022 ના રોજ યોજાશે જેમાં સાંજે 7:00 વાગ્યે માતાજીના આરતી દર્શન ત્યારબાદ મહાપ્રસાદ નું આયોજન કરેલ છે તો સર્વ ભાઈઓને મહેમાનો સહિત વહેલાસર પધારવા આયોજન દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે અહેવાલ કૌશિક કોટક પડધરી

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લાના નસિતપર ગામે ડ્રોન ટેકનોલોજી દ્વારા જંતુનાશક દવા છંટકાવનું પ્રત્યક્ષ નિદર્શન યોજાયું*

editor

*ગટરનું નવું ઢાંકણું નાખી દેવા બદલ ચીફ ઓફિસર સહિત નાનો આભાર વ્યક્ત કરતા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:માતુશ્રી વીરબાઈ માઁ ની પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે*

editor

Leave a Comment