• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના યુવા પત્રકાર જનક રાજાની પુત્રી દ્રિજાનો આજે જન્મદિવસ*

મોરબીના યુવા પત્રકાર જનક રાજાની પુત્રી દ્રિજાનો આજે જન્મદિવસ

મોરબી:તા ૨૫ મોરબીના યુવા પત્રકાર જનક રાજાની પુત્રી અને ગોહીલ પરિવાર ની ભાણેજ દ્રિજાનો આજે જન્મદિવસ છે. દ્રિજાનો જન્મ 25 એપ્રિલના રોજ થયો હતો જે આજે એક વર્ષ પુરા કરી બીજા વર્ષ માં પ્રવેશ કર્યો છે.રાજા પરિવારની રાજકુમારી અને ગોહીલ પરિવારની લાડલી દ્રિજાના જન્મદિવસ નિમિત્તે તેના પિતા જનક રાજા, માતા પુજા રાજા, મામા જયરાજ ગોહીલ, ધવલ ગોહીલ અને સગાસંબંધીઓ દ્વારા જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

Related posts

*ઈમરજન્સી દર્દીને મુસ્લિમ યુવાને રકતદાન કરી માનવતા કાર્ય કરી કોમી એકતાનો સંદેશ આપ્યો*

Hello Morbi

*HELLO MORBI:જોડીયા ના મેધપર ગામ ના આંગણે રાઠોડ પરિવાર દ્વારા ભાયાબાપા ના સાનિધ્યમાં શ્રીરામ પારાયણ કથા નો પ્રારંભ*

editor

*HELLO MORBI:જેતપરરોડ બેલા ગામની સીમમાં આવેલ ઇમ્પેલર કવાર્સ એલએલ.પી.કારખાનાની ઓફીસ માંથી જુગાર રમતા રોકડા રૂપીયા ૩,૫૨,૫૦૦/- ના મુદામાલ સાથે કુલ-૮ ઇસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment