• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નાં પ્રવકતા અને ક્ષત્રિય સમાજ ના યુવા અગ્રણી દેવેન્દ્રસિંહ જાડેજા નો આજે જન્મ દિવસ*

મોરબી:આજ રોજ 15 જુલાઈ એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નાં પ્રવકતા અને ક્ષત્રિય સમાજ ના યુવા અગ્રણી અને બિઝનેસમેન દેવેન્દ્રસિંહ જાડેજા નો જન્મ દિવસ છે..
રાજપૂત સમાજના યુવા અગ્રણી અને કોંગ્રેસ પક્ષ ના લડાયક , જાબાઝ લડાયક યુવા નેતા દેવેન્દ્રસિંહ જાડેજા આવતી કાલે 30 માં વર્ષ માં મગલ પ્રવેશ કરશે
તેઓ ખુબ નાની ઉંમર થી જાહેર જીવન માં હોવાથી ખુબ નાની ઉંમર માં બહુ મોટી લોક ચાહના ધરાવે છે અગાઉ મોરબી જિલ્લા NSUI નાં ત્રણ ટર્મ સુધી અને જિલ્લા યુવા કોંગ્રેસ નાં પ્રમુખ તરીકે સફળતા પૂર્વક જવાબદારી નિભાવી છે તેઓ વિદ્યાર્થી કાળ થી સક્રિય હોઈ તેઓ ની એક વિદ્યાર્થી ઓ માટે હરહંમેશ લડત કરતા તેઓ ની એક આક્રમક નેતા તરીકે ની છાપ ધરાવતા હતા અને યુવાનો નાં પ્રશ્નો હોય કે મોરબી વિસ્તાર નાં કોઈ પણ સમસ્યા હોઈ તેને નિરાકરણ લાવવા ની તેમની પદ્ધતિથી અત્યારે તેઓ કોંગ્રેસ માં ખુબ નાની ઉંમર માં પ્રદેશ કક્ષા સુધી તેમની કામગીરી ની નોંધ લેવાઈ છે ટીવી મીડિયા માં પણ અનેક ડીબેટ માં પોતાના ધારદાર અને સ્પષ્ટ સચોટ વાણી થી મજબૂતાઇ થી કોંગ્રેસ નો મજબૂતી પક્ષ રજૂ કરે છે
આવા કુશળ વ્યક્તિત્વ ના ધણી એવા દેવેન્દ્રસિંહ નો જન્મ દિવસ હોવાથી તેમના સગા સબંધી અને મિત્રો દ્વારા તેમના પર એક દિવસ અગાઉ ની સાંજ થી જ તેમના પર શુભેચ્છા ઓ વર્ષાવી રહ્યા છે…..

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒 મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં “રામ નામ કે હીરે મોતી” ફેઈમ સુપ્રસિધ્ધ ભજન કલાકાર અશોકભાઈ ભાયાણીએ ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે ભોજન પીરસ્યુ*

editor

*HELLO MORBI:હળવદ પંચમુખી ઢોરા વિસ્તારમાં જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખતા બે ઇસમોને રોકડા રૂ. ૧૫૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.૨૫,૨૭૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*હસનપર માં માસૂમ બાળકોએ ન્યાજ જાતે વિતરણ કરી આશીકે હુશેની રંગ માં રગાયા*

Hello Morbi

Leave a Comment