• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજકોટ વોર્ડ નંબર 17 ભાજપના ઉમેદવારના જેઠ જુગાર રમતા ઝડપાયા*

રાજકોટ: મિલન મહેતા દ્વારા

 

હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખી પોલીસે પણ અસામાજિક પ્રવૃત્તિ ને અટકાવા અંતર્ગત કડક પેટ્રોલિંગ હાથ ધર્યું હોય તે સમય દરમિયાન રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર ૧૭ ના મહિલા ઉમેદવાર ના જેઠ જુગાર રમતા ઝડપાયા ની ઘટના પ્રકાશમાં આવતા વોર્ડ નંબર ૧૭માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વધુ ગરમાવો આવી ગયો હોય.તેમ આ અંગેની પોલીસ સૂત્રોએ આપેલી વિગત મુજબ

રાજકોટમાં ભાજપ ના વોર્ડ નંબર 17 ના ઉમેદવારના જેઠ જુગાર રમતા પકડાયા રાજકોટમાં કોઠારિયા રોડ વોર્ડ નં .૧૭ ના ભાજપ મહિલા ઉમેદવારના સગા જેઠ જુગાર રમતાં પોલીસ દરોડામાં પકડાયા છે . જેની વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે . ભાજપ સુખીયાણી , સંસ્કારીની વાતો કરે છે ત્યારે હવે સ્પષ્ટ થઈ ગયું છે ભાજપના ઉમેદવારો અને ભાજપની કરણી અને કથનીમાં ફેર છે . નારાયણનગર સહકાર મેઈન રોડ પર વસવાટ કરતાં કમલેશગીરી ચમનગીરી ગૌસ્વામી સહિત છ લોકો જુગાર રમતાં પકડાયા છે અને પોલીસે સત્તાવાર જાહેરાત કરી છે .

Related posts

*HELLO MORBI:શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર મોરબી માં પૂજ્ય સદગુરુ પ્રેમસ્વામી ના શુભ સંકલ્પ*

editor

*મોરબીના જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડો. જયેશ સનારીયા ને રાષ્ટ્રીય કક્ષા ના વર્ચુઅલ વર્કશોપ – ‘ડર્માપ્રિનર-2021’ માં બેસ્ટ એક્ઝીક્યુશનનો એવોર્ડ એનાયત*  

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આમરણ: દાવલશાવાસમાં રહેતા સૈયદ ફારુકમિયા બુખારીએ પુત્રના લગ્નમાં સંતવાણી યોજી ગૌશાળાને અઢી લાખનું ભંડોળ અર્પણ કર્યું*

editor

Leave a Comment