• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ન્યાય જ્યોત ન્યૂઝના નીડર પત્રકાર નિકુલ દાન ગઢવીનો આજે જન્મ દિવસ*

જામનગર:તા ૨૧ (*લલિત નિમાવત દ્વારા*)ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર મીડિયા વિભાગ ના યુવાન અને ઉત્સાહી ખૂબ જ બહોળું મિત્રમંડળ ધરાવતા સહ કન્વીનર અને ન્યાય જ્યોત ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો ની જવાબદારી સંભાળતા નીડર પત્રકાર નિકુલ દાન ગઢવી બાપુ નો આજરોજ તારીખ 21. 7.26 ના રોજ જન્મદિવસ હોય જન્મદિવસ નિમિત્તે ધ્રોલના પત્રકાર રાજભા જાડેજા બાલંભા ના પત્રકાર લલીતભાઈ નિમાવત તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક વધાઇ

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.૨૯,૫૧લાખનો નફો ૨૫ શહીદ પરિવારોને બોલાવીને રૂ.૨૫ લાખની સહાય અર્પણ કરાઈ*

editor

*HELLO MORBI NEWS: ના ખાઉંગા, ના ખાને દુંગા” પ્રધાનમંત્રીના સુત્રને સાર્થક કરી બતાવો, ૧૦૦ કરોડના વ્યાપક ભ્રષ્ટાચારની વિજીલન્સ તપાસ કરાવો : અમિત ચાવડા*

editor

*છત્તીસગઢ અને ગુજરાત વચ્ચેની સહિયારી પરંપરા – ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’, વર્ચ્યુઅલ સંવાદ યોજાયો.*

Hello Morbi

Leave a Comment