• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: સુરેન્દ્રનગર:શ્રીરઘુવંશી સમાજ ગૌરવ શ્રી તુષારભાઈ હાલાણીને અભિનંદન*

શ્રી રઘુવંશી સમાજ ગૌરવ શ્રી તુષારભાઈ હાલાણીને અભિનંદન

સુરેન્દ્રનગર લોહાણા સમાજ ટ્રસ્ટના પૂર્વ મંત્રીશ્રી તુષારભાઈ હાલાણી ૨૦૨૬-૨૭ના વર્ષના સુરેન્દ્રનગર જીલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે પસંદગી પામતા સમગ્ર લોહાણા સમાજ આનંદની લાગણી અનુભવે છે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને શિક્ષણ ગુણવત્તા સુધારણા દિશામાં આપેલા નોંધપાત્ર યોગદાન બદલ અભિનંદન …
” શિક્ષણ માત્ર ભવિષ્ય નહીં સમગ્ર રાષ્ટ્રનું ઘડતર કરે છે “
સુરેન્દ્રનગર લોહાણા સમાજના પ્રમુખશ્રી પુનિતભાઈ ગોવાણી, શ્રી મુકેશભાઈ ગોવાણી ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી દામીનીબેન ગોવાણી રઘુવંશી મહિલા આગેવાન શ્રીમતી દર્શનાબેન પુજારા મહાજન પ્રમુખ શ્રી સંજયભાઈ ગોવાણી, શ્રી જીતુભાઈ કોટક વિગેરે તરફથી રઘુવંશ ગૌરવ શ્રી તુષારભાઈ હાલાણીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Related posts

*રાજકોટ:અવસાન નોંધ ઉઠામણું અને પિયર પક્ષ ની સાદડી*

editor

*HELLO MORBI:હળવદ તાલુકાના ચરાડવા ગામેથી આયુર્વેદિક પીણાના નામે વેચાતા શંકાસ્પદ કેફી પીણાનો જથ્થો પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ*

editor

*HELLO MORBI:મોરબી નગરપાલિકા ની તેજોરી સાફ કરી નાખી અને પાલિકા ના સદસ્યો ને રવાના કરવા માં આવીયા છતાં હજુ મોરબી પાલિકા ના ચીફ ઓફિસર સભ્ય ને બોલાવી રોડ રસ્તા ના કામ કરવા ની વાતો કરે છે તો સુ હજી પ્રજા ના પેસા નો ગેરઉપયોગ કરાવવા માંગો છો મહેશ રાજ્યગુરુ*

editor

Leave a Comment