• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આમરણ જીવાપર ના સરકારી પ્રાથમિક શાળાના આચાર્યએ કોરોના રસી મુકાવી*

 

મોરબી: મોરબી શહેર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત એકાએક કોરોના હળવો થયો હોય તેમ મોટાભાગના પ્રજાજનો મહેસૂસ કરી રહ્યા છે તેવા સમયે મોરબી શહેર જિલ્લાના વિવિધ સરકારી કર્મચારીઓ અધિકારીઓ સહિત શિક્ષકો વગેરે કોરોના મહામારી મા કોરોના રસી મુકાવી રહ્યા છે જેમાં તાજેતરમાં મોરબી ના આમરોળ જીવાપર ખાતે ની પ્રાથમિક સરકારી શાળાના આચાર્ય બીપીનભાઈ બલાસરા એ કોરોનાવાયરસ અંતર્ગત કોરોના રસી સ્વેચ્છાએ કોરોના રસી લેતા તસવીરમાં નજરે પડે છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ-મોરબી તથા 𝐈𝐌𝐀 𝐌𝐎𝐑𝐁𝐈 (𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐌𝐞𝐝𝐢𝐜𝐚𝐥 𝐀𝐬𝐬𝐨𝐜𝐢𝐚𝐭𝐢𝐨𝐧) દ્વારા રવાપર તાલુકાશાળાના વિદ્યાર્થીઓનું બ્લડ ગ્રુપ તથા હિમોગ્લોબિન ચેકઅપ કરાયું*

editor

*HELLO MORBI:મોટા રામપર ગામે નારિચાણિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડિયા માં ઇદે- મિલાદુન-નબી ની ભવ્ય ઉજવણી ગામના માર્ગો પર નિકળ્યું ઝુલુસ* *કોમી- એકતા સાથે ભાઇ ચારો નો સંદેશ*

editor

Leave a Comment