• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં રહેણાક મકાનમાંથી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો*

મોરબીના વજેપર રહેતા શખ્સને ઘરે દારૂ હોવાની બાતમીના આધારે એ ડિવિઝન પોલીસ દરોડો પાડતા દારૂના જથ્થા સાથે એ શખ્સને પોલીસ ઝડપી લઈ કાયદેસર કર્યાવહી હાથ ધરી હતી

 

બનાવની મળતી વિગત મુજબ મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા, ડી.વાય.એસ.પી રાધિકા ભારાઈ માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન ટિમ પેટ્રોલીગમાં હોય ત્યારે ભરતભાઇ હુબલ ને ખાનગી રહે બાતમી મળી હતી કે વજેપર શેરી નંબર 4 માં રહેતો અરવિદ દાદુભા ગઢવી ઘરમાં દારૂ રાખ્યો અને વેચાણ કરતો હોય જેથી ત્યાં પોલીસ દરોડો પાડતા જુદી જુદી બ્રાન્ડની 27 બોટલ જેની કિંમત રૂપિયા 31830 થાય સાથે આરોપીની ધરપકડ કરી અને આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કેટલા સમયથી વેચાણ કરતો આમ બીજું કોણ કોણ સડોવાયેલો છે જેની તપાસ એ ડિવિઝન પોલીસ ચલાવી રહી છે

 

આ કમિગીરીના પી.એસ.આઇ વી.જે.જેઠવા, પ્રફુલભાઈ પરમાર, કિશોરભાઈ મિયાત્રા, મનસુખભાઈ દેગામડિયા, ભાનુભાઈ બાલાસર, ચકુંભાઈ કરોતરા, ભરતભાઇ હુબલ, ભાવેશભાઈ મિયાત્રા, આશિફ્ભાઇ રાઉમાં,સંજયભાઈ બાલસરા અને સમરતસિંહ ઝાલા સહિતીના સ્ટાફે કામગીરી બજાવી હતી

Related posts

Alert! WhatsApp યુઝર્સ આ મેસેજથી રહેજો સાવધાન, નહીતર ખાલી થઈ જશે તમારું બેન્ક એકાઉન્ટ

Hello Morbi

*રાજવીર ગ્રુપના લીડરની લાડકવાયી દીકરીનો જન્મદિન નિમિતે અનોખી ઉજવણી*

Hello Morbi

*ગીર સોમનાથ જિલ્લા ના ૨૦ માછીમારો પાકીસ્તાન જેલ માં થી મુક્ત કરવામાં આવ્યા*

Hello Morbi

Leave a Comment