• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટુ વ્હીલરના ફેન્સી નંબર માટે ૨૧ માર્ચ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે*

મોરબી : મોરબી જિલ્લાના ટુ વ્હીલર માટે GJ36 AB માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા શરૂ થયેલ છે. તા.૨૧/૦૩/૨૦૨૧ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઇન અરજી કરી શકશે. તા.૨૨/૦૩/૨૦૨૧ રોજ ૦૯:૦૦AM થી ૦૪:૦૦PM સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા.૨૨/૦૩/૨૦૨૧ નારોજ સાંજે ૫ કલાકે ઓકશન નુ પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહન ના ઇ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી ૫ દિવસમાં એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજુ કરવાનુ રહેશે તેમ સહાયક પ્રાદેશીક વાહનવ્યવહાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયુ છે.

Related posts

*અયોધ્યામાં નવ નિર્માણ પામનાર ભવ્ય રામમંદિર આપણી સંસ્કૃતિ અને સામૂહિક શક્તિનું પ્રતિક બની રહેશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી*

Hello Morbi

*ગુજરાત સરકારના ડિરેક્ટર તેમજ ડીસા નટ સમાજના મુખિયા કિસનભાઈ નટને શ્રધ્ધાંજલી અર્પણ કરતા અગ્રણીઓ*

Hello Morbi

*ટંકારામાં 108ની ટીમની પ્રામાણિકતા : ઇજાગ્રસ્ત વ્યક્તિની રૂ. 30 હજાર રોકડ સહિતની વસ્તુઓ પરિજનોને આપી ઈમાનદારી દાખવી*

Hello Morbi

Leave a Comment