• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*દુઃખદ અવસાન બેસણું હડીયાણા*

દુઃખદ અવસાન.બેસણું

હડિયાણા ગામે શ્રી ભીમાણી પરિવારના સતી માતાજીના મંદિર ના પ્રમુખશ્રી. મોભીશ્રી.ભીષ્મપિતા સ્વ.શ્રી ધીરુભાઈ ભીમાણી (૬૨) વર્ષ નું તા.08.04.2021ને ગુરુવાર ના રોજ મોરબી ખાતે દુઃખદ અવસાન થયું છે..

લી.

શ્રી ઠાકરસીભાઈ ભીમાણી (કુનડ)

શ્રી ડાયાભાઇ ભીમાણી (વાકીયા)

શ્રી હરિભાઈ ભીમાણી ,(કેશિયા)

શ્રી મનોજભાઈ ભીમાણી (કેશિયા)…

સમસ્ત ભીમાણી પરિવાર

સદગત ધીરુબાપા ના દિવ્ય આત્મા ને માં બહુચરાજી.. સતીમાં.. અને સુરાપુરાદાદા શાન્તિ આપે તેમના પરિવાર ને શક્તિ આપે તેવી પ્રાર્થના. સમસ્ત ભીમાણી પરિવાર નમ્ર અપીલ સાથે જણાવવાનું કે આજે આપણા બધાના ઘરે ધીરુબાપા ના દિવ્ય આત્મા ને શાન્તિ માટે ની પ્રાર્થના કરી હદયપૂર્વક શ્રધાજલી આપશું.. જય શ્રી સતીમાં.. હડિયાણા…….

Related posts

*રાગ કરાઓકે કલબ ડીસા દ્રારા યોજાયો સંગીત તેમજ સન્માનનો કાર્યક્રમ*

Hello Morbi

વડાપ્રધાનશ્રી કચ્છના માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ- રિન્યુએબલ એનર્જી પાર્કનું ખાતમૂર્હુત- ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ કરશે : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

Hello Morbi

*HELLO MORBI: દેશના વિકાસમાં મોરબીના સીરામીક ઉદ્યોગનું છે મહત્વનું યોગદાન*

editor

Leave a Comment