• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા અને હડીયાણા પી એચ સી કેન્દ્ર ની મુલાકાત લેતાં જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુભરવડીયા*

તારીખ 12/4/2021 ના રોજ જામનગર જિલ્લા કોગેસ સમિતિ ના પ્રમુખ જીવણભાઈ કુભરવડીયા ની આગેવાની મા જોડીયા પી. એચ. સી. સી. એસ. સી. જોડીયા બલોક હેલ્થ ઓફિસ જોડીયા તેમજ હડીયાણ પી. એચ. સી. ની મુલાકાત લીધી હતી અને વર્તમાન કો્રોના ની મહામારી સામે લડત આપવા સ્ટાફ સાથે વીચાર વીરમસ કરેલ તેમજ સી. એચ. સી. મા કરવામાં આવેલ કોવીડ ના વોડ નુ નીરીક્ષણ કરેલ . જેમા તાલુકા પંચાયત ના પ્રમુખ નાથાભાઈ સાવરીયા, જોડીયા સરપંચ અશોક ભાઈ વર્મા, ઉપ સરપંચ બાવલાભાઈ નોતીયાર, જીલ્લા પંચાયત જામનગર ના પુવૅ ચેરમેન સરફરાઝ ખ્યાર, મગનભાઈ કાનાણી, ચારણીયા સાહેબ, હાજીમામદ બારૈયા વગેરે ઉપસ્થિત રહેલ….

શરદ એમ.રાવલ..હડિયાણા…

Related posts

*ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતી યાત્રિકોને મદદરૂપ થવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખડેપગે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડિયા ના બારી શેરી વિસ્તારમાં આવેલ કોઝવે ની બન્ને બાજુ ગાંડા બાવળ નું દબાણ*

editor

*ટંકારાના ખીજડીયા ગામે કુવામાં પડી જતા તરુણીનું મોત ટંકારા પોલીસ દ્વારા નોંધ કરી તપાસ હાથ ધરી*

Hello Morbi

Leave a Comment