• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા તાલુકા માં એમ ડી ડોક્ટર ની જગ્યા ભરવા મુખ્ય મંત્રી ને રજૂઆત*

પ્રતિ તા. ૨૪/૦૪/૨૦૨૧.

મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી સાહેબ ,

ગુજરાત રાજ્ય , નવા સચિવાલય ,

ગાંઘીનગર

 

વિષય – ટંકારા તાલુકા માં ૨૦૦૬ થી ખાલી M.D. ડોક્ટર ની જગ્યા ભરવામાં બાબત.

 

મહેરબાન સાહેબ શ્રી

જય ભારત શાથ ઉપરોક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે મોરબી જીલ્લા માં ટંકારા તાલુકો આવેલો છે. જે તાલુકા મથક હોવા છતાં તે મુજબ ની સિવિલ હોસ્પિટલ ની સુવિધા ઓ હોવી જોઇ એ જે નથી. અને તેમાં પણ આ હોસ્પિટલ માં ૨૦૦૬ થી M.D. ડોક્ટર ની જગ્યા ખાલી છે. જે ડોક્ટર ની જરૂરિયાત હાલ ના કોરોના મહામારી માં ખુબજ હોય, તાત્કાલિક M.D. ડોક્ટર ની નિમણુક આપવા અમારી માંગણી તેમજ લાગણી છે. તો આ બાબતે વહેલાસર યોગ્ય કરવા વિનતી.

 

આપનો વિશ્વાશું

 

 

(કાન્તિલાલ ડી. બાવરવા )

જનરલ સેક્રેટરી ઇન્ટર નેશનલ હુમન રાઈટ

નકલ સાદર રવાના :-

(૧) શ્રી પરેશ ભાઈ ધનાણી, નેતા પ્રતિપક્ષ ગુજરાત વિધાન સભા તરફ જાણ તેમજ યોગ્ય રજુઆત કરવા વિનંતી.

(૨) શ્રી અમિત ભાઈ ચાવડા સાહેબ પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અમદાવાદ તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી.

(૩) શ્રી કલેકટર શ્રી મોરબી જીલ્લા, મોરબી તરફ જાણ તેમજ આ રજૂઆત યોગ્ય જગ્યા એ ભલામણ સાથે મોકલી આપવા વિનંતી .

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ટેટોડા ગૌશાળાને જલીયાણ ગૌમાતા હોસ્પિટલ નિર્માણ હેતુ રૂપિયા 𝟏𝟐,𝟓𝟏,𝟎𝟎𝟎 બાર લાખ એકાવન હજાર અર્પણ કરાયા*

editor

*HELLO MORBI:પ્રા.આ.કેન્દ્ર સરવડ દ્વારા વિશ્વ મલેરિયા દિવસ અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલ:બાળ વિજ્ઞાની બાળકોએ ચંદ્રયાન-𝟑નાં મોડલ દ્વારા ચંદ્ર દિવસની ઉજવણી કરી*

editor

Leave a Comment