• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે* 

 

*શિલ્પન ઓનેક્સ પરીવાર તથા શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપ ના સહયોગથી રાજકોટ* *સિવિલ હોસ્પિટલ ના લાભાર્થે થેલેસેમીયા ગ્રસ્ત બાળકો તેમજ કેન્સર તથા કિડનીના* *તેમજ જરુરીયાત દર્દીઓ માટે વિનામૂલ્યે બ્લડ મળી રહે તેવા શુભ આશયથી રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે*

*બ્લડ ડોનેશન કેમ્પ શિલ્પન ઓનેકસ સોસાયટીમાં આવતા રવિવારે તારીખ 6/6/2021 ના સવારે 9:00* *થી 1:00 બેન્કવેટ હોલ માં આયોજન કરેલ છે*

*જે લોકો બ્લડ ડોનેશન કરવા* *માંગતા હોય તે નીચેના નંબર ઉપર નામ લખાવી દેવા વિનંતી*

*મનોજ પટેલ -* *98795 87776*

*કાનભાઇ -* *76002 41044*

Related posts

*ઉપલેટામાં નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો જેમા ૧૮૨ દર્દીએ લાભ લીધો હતો* 

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞના માધ્યમથી જલારામ મંદિર ડીસાના 𝟐𝟔 મા પાટોત્સવની રંગેચંગે કરવામાં આવી ઉજવણી*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લામાં તંદુરસ્ત મતદારયાદીના નિર્માણ માટે રોલ ઓબ્ઝર્વરની નિમણુંક થઇ*

editor

Leave a Comment