• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક હજાર વૃક્ષો નું રોપાણ પણ કરીને તેનું સતત જતન કરવાના પ્રયાસો કરતી સંસ્થા: માનવ વેલ્ફેર ફાઉન્ડેશન*

 

મોરબીમાં પર્યાવરણ દિન નિમિત્તે 1000 વૃક્ષનું જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષારોપણ કાર્ય શરૂ કરતી સંસ્થા 18 માનવ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા સૌપ્રથમ પર્યાવરણ દિન નિમિત્તે તારીખ 5 6 2021 ના રોજ વિશ્વ પર્યાવરણ દિન ની પર્યાવરણ પ્રેમીઓ દ્વારા જુદા-જુદા શહેર જિલ્લા માં વૃક્ષ રોપણ કરી રહ્યા છે ત્યારે 18 માનવ વેલ્ફેર ફાઉન્ડેશન સંસ્થા પણ આ પર્યાવરણ દિવસ નિમિત્તે એક હજાર વૃક્ષો મોરબી ખાતે જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષ રોપણ કરી તેનું સતત દેખરેખ રાખી કાયમી તે વૃક્ષનું જતન કરવાનુ આયોજન સંસ્થા દ્વારા હથ ધરેલ છે જે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 18 માનવ વેલ્ફેર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા પર્યાવરણ જતન કાર્ય હાથ ધર્યું છે સંસ્થાને પ્રમુખ અલ્પેશ કાલીયા અને બીપીન ભાઈ જોશી દ્વારા જણાવવામાં આવ્યું છે

Related posts

*જોડિયાના કુંડળ ગામ ના કુમારી હેમાલી બેન નકુમ નેપાળ ખાતે લોંગ જમ્પ માં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કરેલ તે બદલ જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા શુભેચ્છા અભિનંદન પાઠવ્યા*

Hello Morbi

*જોડિયાના જામ દુધઈ ગામની તાલુકા શાળામાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિનામૂલ્ય સ્કૂલબેગનુ વિતરણ કરવામાં આવ્યું*

Hello Morbi

*મોરબી: તાલુકા પોલીસ સ્ટેશનના હત્યા ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મોરબી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો*

Hello Morbi

Leave a Comment