• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા પાસેના પુલ ની તાત્કાલિક મરામત કરો*

જામનગર એસ.ટી.ડેપોમાંથી બપોરે 14.30 વાગ્યે ઉપડતી બસ જામનગર થી જોડિયા થઈ ને રાજકોટ તરફ જતી બસ હડિયાણા ગામે થી જોડિયા તરફ એપ્રોચ સિંગલ રોડ ઉપર બે કોઝવે આવેલા છે. તેમાં પ્રથમ જ કોઝવે ઉપર ઘણા સમયથી પુલ નું કામ નબળું બનાવેલ હતું.અને અવારનવાર આ પુલ ને ન્યૂઝ પેપરમાં ચમકાવવા માં આવેલ હોય તો પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. અને આજે એક એસ.ટી.બસ ડાબી બાજુએ ખૂંચી ગઈ છે. અને બસમાં બેઠેલા મુસાફરો ને કોઇ પણ પ્રકારની જાન હાની થયેલ નથી.. તો આ પુલ ને તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે તેવી ગ્રામજનોની માગણી છે….

શરદ એમ.રાવલ.. હડિયાણા.

Related posts

*સુલતાનપુર પ્રાથમિક શાળા માં બાળકો અને શિક્ષકો વચ્ચે રંગો ને રંગતો..મનને મલકાવતો..સ્નેહ ને શણગારતો..હૈયા ને હરખાવતો*

Hello Morbi

દિલ્હીઃ કોરોના પર CM કેજરીવાલે બોલાવી સર્વદળીય બેઠક, ભાજપ-કોંગ્રેસને પણ આમંત્રણ

Hello Morbi

*જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા તેજસ્વી દીકરી રીપલ આનંદભાઈ પી.ઠક્કર નું કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

Leave a Comment