• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પડધરી તાલુકાના બાધી ગામના પૂર્વ સરપંચ સ્વ. વશુભા રાઠોડ ના જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું*

પડધરી તાલુકાના બાધી ગામના પૂર્વ સરપંચ વશુભા ખીમજીભા રાઠોડ નું તારીખ 29-3-2020 ના રોજ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું. આજરોજ વશુભા ના જન્મદિન નિમિત્તે બાઘી ગામ દ્વારા તથા સમસ્ત સમાજ દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં રાજકોટ જિલ્લા તથા પડધરી તાલુકાના રાજકીય તથા સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પડધરી તાલુકાના દરેક સમાજના ભાઈઓ તથા બેહનો આ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયા હતા. આ બ્લડ ડોનેશન કેમ્પમાં અંદાજે 251 બ્લડ બોટલ એકત્ર કરાઈ હતી.*અહેવાલ અને તસ્વીર કૌશિક કોટક*

Related posts

*HELLO MORBI:મોરબીમાં 9 માં વિશ્વ યોગ દિવસની ઉજવણી ના ભાગ રૂપે પટેલ કન્યા વિદ્યાલય ની વિદ્યાર્થીનીઓએ યોગ સાથે આરોગ્ય ના પાઠ ભણ્યા.*

editor

*જામનગરના જાંબુડા ગામે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અને યોજના નો કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒*લેપ્રોસ્કોપીક અને જનરલ સર્જરી વિભાગમાં* *પેટ, આંતરડા, મળમાર્ગનો વિભાગમા ઉપલબ્ધ સારવાર*

editor

Leave a Comment