• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા કોર્ટ ખાતે 75 મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામા આવેલ*

શરદ એમ.રાવલ.. હડિયાણા..

 

જોડીયા કોર્ટ ખાતે 75 મા સ્વતંત્રતા પર્વની નામદાર ગુજરાત હાઇકોર્ટ ની સુચના અને માર્ગદર્શન હેઠડ કોરોના નીયમો ના પાલન સાથે ઉજવણી કરવામા આવેલ હતી જેમા જોડીયા ના જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કુમારી સુદેશ ગીલ સાહેબ ના હસ્તે ધ્વજ વંદન કરી સલામી આપવામા આવેલ હતી.

આ પ્રસંગે જોડીયા બાર એસોસીએસન ના સેક્રેટરી શ્રી એ.પી.માંકડ ના ખાસ ઉપસ્થીતીમા સાથી વકીલો રસીકભાઇ લાંઘણોજા, સુરેશભાઇ કુંડારીયા દિનેશભાઇ ભીમાણી, જયભાઇ માંકડ, મિલનભાઇ તન્ના તથા કોર્ટના રજીસ્ટાર રાજુભાઇ નિમ્બાર્ક તથા સ્ટાફ મા અરુણભાઇ વોરા, ભાર્ગવ નકુમ તથા વિજય રાઠોડ હાજર રહેલ હતા…

Related posts

*HELLO MORBI:મોરબી ના લાલપર ગામેથી મેફેડ્રોન ના જથ્થા તેમજ અન્ય મુદ્દામાલ સહિત રૂપીયા મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*હડીયાણા કન્યાશાળા ખાતે રાખડી સ્પર્ધા નું આયોજન કરાયું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ખંભાળિયા એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા ઇબ્રાહીમભાઇ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો*

editor

Leave a Comment