• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં જશ્ને શહીદે ઈમામે હસન નિમિત્તે ભવ્ય પ્રોગ્રામ યોજાયો*

આશીકાને મૌલા અલી ગ્રુપ દ્વારા નાત શરીફ, વાયઝ શરીફ, ન્યાઝ શરીફ, સહિતના કાર્યક્રમો યોજાયા

 

(જનક રાજા દ્વારા) મોરબી : મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમા આશીકાને મૌલા અલી ગ્રુપ દ્વારા જશ્ને શહિદે ઇમામે હસન નિમિત્તે રાત્રે નાત શરીફ વાયેઝ શરીફ સાથે ન્યાઝ શરીફનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

કોમી એકતા નાં પ્રતિક હિન્દુ મુસ્લિમ બિરાદરો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં જશ્ને શહિદે ઇમામે હસન નિમિત્તે રાત્રે નાત શરીફ વાયેઝ શરીફ સાથે ન્યાઝ શરીફનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાત શરીફનાં મશહૂર શબ્બીર ચિશ્તી નાત શરીફ પેસ કરેલ તેમજ શહેરના કાલિકા પ્લોટનાના મૌલાના અયુબ બાપુ બુખારીએ વાયેઝ શરીફ ફરમાવેલ આ કાર્યક્રમ ને સફળ બનાવવાં માટે આશીકાને મૌલા અલી ગ્રુપના કાર્યકરો તેમજ પ્રધાનમંત્રી આવાસનાં કોમી એકતા સાથે હિન્દુ મુસ્લિમ બિરાદરો ખુબ મોટીસંખ્યામાં જોડાયા હતા.

Related posts

*મોરબી ખાતે કેબિનેટ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણનાઅઘ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળો યોજાયોકેન્દ્ર અને ગુજરાત સરકાર એટલેવંચિતો, ગરીબો અને ખેડૂતોને સમર્પિત સરકાર” મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ*

Hello Morbi

*રાજયમાં મર્યાદિત સંખ્યામાં હોળી પ્રગટાવવાની છૂટ*  *રંગોત્સવ અને ધૂળેટીની ઉજવણીથી નાગરિકોને દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની અપીલ*  

Hello Morbi

*HELLO MORBI: વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ અન્વયે બેઠક યોજતા મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા*

editor

Leave a Comment