• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પોરબંદર માં ઈદ એ મિલાદ ની બવ્ય ઉજવણી*

રીપોર્ટર લીલુ મોઢવાડિયા

પોરબંદર

પોરબંદર માં ઈદ એ મિલાદ ઉન નબ્બી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હિન્દૂ મુસ્લિમ એકતા ના પ્રતીક સમાં આ મુસ્લિમ તહેવાર ને ઘણા હિન્દૂ ઓ પણ ઉજવે છે અને ઈદ એ મિલાદ ઉન નબ્બી ની ઉજવણી કરે છે. મહમ્મદ પૈગમ્બર સાહેબ ના જન્મ દિવસ ની આ ભવ્ય ઉજવણી કેક કાપી ને કરવા માં આવે છે અને હર્ષોલ્લાસ થી એક બીજા સાથે કેક કાપી ને તેમજ એક બીજા ને શુભકામનાઓ આપી ને ઉજવણી કરવામાં આવતી હોય છે.

 

ગુજરાત કે ભારત નહિ પણ સમગ્ર વિશ્વ માં વસતા લોકો આ તહેવાર ની ભવ્ય ઉજવણી કરતા હોય છે અને ખુશી ઓ ની પલ ને એક બીજા સાથે વહેંચે છે.

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:આયુષ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં 𝟏𝟑 વર્ષના બાળકની સફળ સર્જરી*

editor

*HELLO MORBI: મોરબી: ફેસલેસ અરજીદ્વારા ઘરબેઠા આરટીઓ ને લગતી કામગીરી નો લાભલેવા કચેરી દ્વારા લોકોને અનુરોધ:આઠ મહિનામાં ૧૭૯૯૭ લોકો એ કચેરીએ ગયા વગર લિધોલાભ*

editor

*HELLO MORBI:ઉંઝાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કિરિટભાઈ પટેલે થરા જલારામ મંદિરે દર્શનનો લાભ લીધો*

editor

Leave a Comment