• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના વાવડી રોડ ખાતે કોમી એકતાના પ્રતીક સર્વે રોગ ફ્રી નિદાન કેમ્પ હાજીપીર સેવા સમિતિ દ્વારા યોજાયો*

કે.જી. નવતાણી મોરબી

“ડૉ. ગાયત્રી ભીમાણી ,તેમજ ડૉ. સંજય પટેલ ,.ડૉ. ચિરાગ આદ્રોજા,ડૉ.ચાંદની આદ્રોજા (માધવ હોસ્પિટલ)

ડૉ.તૂપ્તી પેથાપરા ,ડૉ.યોગેશ પેથાપરા (મારુતિ હોસ્પિટલ) રવીભાઇ મકવાણા સુકુન લેબોરેટરી .કોશરબેન .વીનટાબેન વિગેરે સેવા આપી”

 

મોરબી શહેરમાં છેલ્લા ઘણાં સમયથી વિવિધ સેવાકીય પ્રવ્રૂતિ કરતી સંસ્થા એટલે હાજીપીર સેવા સમિતિ દ્વારા કચ્છ ના શહેનશાહ હાજીપીર ના ઉર્સ મુબારક નિમિત્તે પદયાત્રીઓ માટે વિવિધ સેવાકીય જમવાનું નાસ્તા-પાણી તેમજ મેડીકલ સેવાઓ નિસ્વાર્થ રીતે વર્ષોથી આપી રહ્યા હતા હાલ છેલ્લા છ વર્ષથી વાવડી રોડ ખાતે સૂકુંન હોસ્પિટલ ખાતે નોર્મલ ફી થી હોસ્પિટલ ચલાવે છે કોરોના કાળ મા પણ ફી દવાઓ આપેલ આ વર્ષે છઠો સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો જેમાં ઉપરોકત વિવિધ ડોક્ટરો સેવા આપી આ કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે તપાસી સારવાર આપી આ કેમ્પ મા દદી ઓ એ લાભ લીધેલ

આ કેમ્પ મા મુખ્ય મહેમાન તરીકે પધારેલ

મોરબી આરોગ્ય નગર પાલીકા ના ચેરમેન આશીફભાઇ રહીમભાઈ ગાલબ.

મોરબી નગર પાલીકા બાંધકામ સમિતિ ના ચેરમેન દેવાભાઇ પરબતભાઇ અવાડીયા

બચુભાઇ ચાનીયા સેવાભાવી કાયકર(ચાનીયા ગેરેજ)

સૈયદ ફારૂકબાપુ (પેશ ઇમામ મહંમદ સલીમ મસ્જિદ)

સૈયદ આરીફબાપુ (પેશ ઇમામ ફારૂકી મસ્જિદ)

સૈયદ હનીફબાપુ

સૈયદ આલમીયાબાપુ

સૈયદ અબડાશા બાપુ(માળીયા વાળા) તેમજ વિવિધ સમાજ ના આગેવાનો એ હાજરી આપી આ કાયઁ મા હાજીસાહેબ ને બીરદાવીયા હતા

તા.13_ 2_ 2022 ના રોજ 10:00 સર્વરોગ નિદાન કેમ્પ વાવડી રોડ ખાતે સુકુંન હોસ્પિટલમાં સર્વે સમાજના 400_450 લોકોએ લાભ લેધીલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુકુન હોસ્પિટલ પ્રમુખ હાજી અબ્દુલભાઈ હાસમભાઈ મોડ તથા ઉપપ્રમુખ ઈબ્રાહીમભાઈ લંજા નુરમામદભાઇ મુસાભાઈ દલવાણી એ તથા ટ્રસ્ટી ઓ એ ભારે જહેમત ઉઠાવી હતી

તેમજ અન્ય સભ્ય કાર્યકરો યુવાનો

સબીર હાજી અબદુલભાઇ મોડ

સિદ્દીક ભાઈ આદમભાઇ મોડ

સાહીદ ઇબાહીમભાઇ મોડ

શબીરભાઇ હબીબભાઇ જાફરાણી

આરીફ આદમભાઇ મોડ

ઇમરાન આદમભાઈ મોડ

સોકતભાઇ વલીભાઈ બાભણીયા

અનીશ શબીરભાઇ મોડ

તોફીક ઈબ્રાહીમભાઈ લંજા

વિગેરે સેવા ઓ આપી કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી

 

Related posts

*HELLO MORBI:ટંકારા ખાતે ૨૩ ઓગસ્ટના રોજઔદ્યોગિક ભરતી મેળો યોજાશે*

editor

*જોડીયા કોર્ટ ખાતે 75 મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામા આવેલ*

Hello Morbi

*HELLO MORBI:મોરબીમાં મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમ દ્વારા ફિઝિયોથેરાપી નિ:શુલ્ક કેમ્પ*

editor

Leave a Comment