• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પાટણ જિલ્લાના પોલીસ મથકમાં નાસતા ફરતા આરોપીને પડધરી પોલીસે પકડી પાડયો!*

(આર.જે.ગોહિલ)રાજકોટ જિલ્લાના જિલ્લા પોલીસ વડા ની સૂચના અને માર્ગદર્શન સબબ પડધરી પોલીસ મથકના પોલીસ અધિકારીઓએ ગુનેગારોને શોધી કાઢવાની તજવીજ હાથ ધરી હોય તે સમય દરમિયાન પાટણ જિલ્લાના પોલીસ મથકમાં નોંધાયેલો આરોપી નાસતો ફરતો જાહેર કરાયો હોય તેને શોધી કાઢતી પડધરી પોલીસ જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે.                                               પાટણ જીલ્લામા છેલ્લા બે વર્ષથી અપહરણ ના ગુન્હામા નાસ્તો ફરતો આરોપીને પક્ડી પાડતી પડધરી પોલીસ

 

રાજકોટ રૅન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી સંદિપસિહ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્ય ના પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળાવાઈ રહે તે માટે રાજકોટ ગ્રામ્ય જીલ્લાના તેમજ બહારના જીલ્લામા નાસ્તા ફરતા આરોપીઓને પકડી અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ વિભાગ શ્રી પી. એ. ઝાલા સાહેબ ના ઓના માર્ગદશન હેઠળ પડધરી પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ આર.જે ગોહિલ સાહેબ તથા પડધરી પોલીસ સ્ટેશન સ્ટાફ પડધરી પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીગમા હતા તે દરમ્યાન ઉકરડા રોડ પર પડધરી પી.જી.વી.સી.એલ સામે રોડ પર પહોચતા એક ઈસમ શંકાસ્પદ હાલતમા ઉભેલ હોય જેને નામઠામ પુછતા પોતાનુ નામ પીન્ટુ જશવંતભાઈ નાયક રહે વાળોદર ઘંટી મોવાડા ફળિયુ જી.પંચમહાલ હાલ રહે ઉકરડા સીમ વિસ્તારમા રહેતા હોવાનું જણાવેલ અને જે પાટણ જીલ્લાના બાલીસણા પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર નં ૧૧૨૧૭૦૦૪૨૦૦૧૧૪ આઈ.પી.સી કલમ ૩૬૩,૩૬૬,૩૭૬ તથા પોક્સો એકટ કલમ ૪.૬,૮,૧૭,૧૮ ના કામે નાસ્તો ફરતો હોય જેનુ નામ પાટણ જીલ્લાના નાસ્તા ફરતા આરોપીની યાદીમા હોય જે આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા સારૂ પાટણ જીલ્લાના બાલીસણા પોલીસ સ્ટેશનએ જાણ કરવા તજવીજ કરેલ છે

 

પડધરીપોલીસ સ્ટેશન – રાજકોટ ગ્રામ્ય

 

કામગીરી કરનાર અધીકારી/કર્મચારી

 

પડધરી પોલીસ સ્ટેશનના પોલીસ સબ.ઇંન્સપેક્ટર આર.જે.ગોહિલ તથા એ.એસ.આઇ ડી.બી લાવડીયા તથા પો.હેડ.કોન્સ રણજીતભાઈ નાગભાઈ ડેરેયા તથા પો.કોન્સ યુવરાજસિંહ ચંદુભા ગોહિલ તથા પો.કોન્સ જીતેંદ્રસિંહ અનોપસિંહ જાડેજા તથા પો.કોન્સ ઉતમભાઇ દેવાયતભાઇ ડાંગર નાઓ દ્રારા કરવામા આવેલ છે

Related posts

*HELLO MORBI:આયુષ્માન કાર્ડે નારણભાઇને આપ્યું નવું આયુષ્ય; કેન્સર જેવી જીવલેણ બીમારીમાં થઇ આર્થિક મદદ*

editor

*જામનગર જિલ્લાકક્ષાના* *“નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ-૨૦૨૨”ની ઉલ્લાસભેર ઉજવણી*

Hello Morbi

*મોરબી શહેરને સ્વચ્છ બનાવવા નગર પાલિકાના ઉપપ્રમુખ સહિતના સભ્યોએ “સાવરણા લીધા*

Hello Morbi

Leave a Comment