• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: કમળ કમલમ પહોંચે તેવો મોરબી માં માહોલ મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી સહિતના ત્રાજપર ગામના બાવીસ જેટલા આગેવાનો ભાજપ માં જોડાયા*

મોરબી તા ૨૨ વર્તમાન મોરબી માળીયા વિસ્તાર ની બનતી રસપદ ચૂંટણી ની વાત કરીએ તો રાજકીય,સામજિક,અને સેવાકીય નું જેમની પાસે ભાથું છે તેવા કાંતિલાલ ને મેદાને ઉતારી ભાજપે માસ્ટર સ્ટોક માર્યો: વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોરબી માળીયા બેઠક પર કમળ પુરબહાર ખીલી રહુહોય તેવું સ્પષ્ટ ચિત્ર દેખાય રહૂછે ત્યારે સોનામાં સુંગધ ભરે તેમ ત્રાજપર ગામના મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વિનોદભાઈ નાથાભાઈ ડાભી,મોરબી તાલુકા કોંગ્રેસ મહામંત્રી જયેશભાઈ ડાભી,ત્રાજપર પૂર્વ સરપંચ,સરપંચ,તેમજ આગેવાનો સહિતના કુલ ૨૨ વ્યક્તિઓ એ કેસરિયો ખેસ પહેર્યો હતો અને મોરબી માળીયા વિધાનસભા ભાજપ ના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા ને સમર્થન કરી ભાજપ માં જોડાયા હતા ખરા સમયે કોંગ્રેસ પક્ષ માં પડેલ ભંગાણ ને લયને ભાજપ નો ગઢ વધુ ને વધુ મજબૂત બની રહીયો છે અને હાલ મોરબી વિસ્તાર નો માહોલ જોતા કમળ કમલમ પહોંચે તેવો જોવા મળી રહ્યો છે

Related posts

*HELLO MORBI NEWS:મોરબીમાં ૨૩ માર્ચે ૩ સેશનમાં ગુજકેટની પરીક્ષા યોજાશે; તૈયારીઓને આખરી ઓપ અપાયો*

editor

*જોડીયા બાદનપર ગામ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ના ઉમેદવારો માટે સેન્સ નું આયોજન કરાયું*

Hello Morbi

*HELLO MORBI: કુવાડવા ખાતે આવેલ કુળદેવી ભવાની માતાજીના મંદિરે કોટક પરિવારનું સ્નેહમિલન યોજાશે*

editor

Leave a Comment