• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસા જલારામ મંદિરે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડીસાના નવીન હોદેદારોનું કરવામાં આવેલ સન્માન*

તાજેતરમાં નવા વરાયેલા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડીસાના પ્રમુખ પ્રકાશભાઈ આર.ઠકકર, મંત્રી બળદેવભાઈ રાયકા,ઉપપ્રમુખ અશ્ર્વિનભાઈ પરમાર, સહમંત્રી દેવેન્દ્રભાઈ રાજપૂત, ખજાનચી સુરેશભાઈ કોઠારી સહિત સૌનું જલારામ મંદિર ડીસા ખાતે સાલ,પુસ્તક, ફૂલછડીથી સન્માન કરી,શુભેચ્છા પાઠવી,અભિનંદન આપવામાં આવ્યા હતા.

સંસ્કૃતના અતિ વિદ્વાન જાણીતા કથાકાર પૂજ્ય યશવંતશાસ્ત્રીજી મહારાજના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં ઇન્ડિયન રેડક્રોસના પૂર્વ પ્રમુખો ભગવાનભાઈ બંધુ,રાજુભાઈ વકીલ, નટુભાઈ આચાર્ય તેમજ શુભેચ્છક ગ્રુપના સર્વ નાથાલાલ ખત્રી,મહેશભાઈ ઉદેચા, જયેશભાઈ દેસાઈ, આર.ડી.ઠકકર, આનંદભાઈ પી.ઠકકર,ચંદુભાઈ એટીડી,મહેશભાઈ મનવર, શશીકાંતભાઈ ડી.ઠકકર, દિનેશભાઈ કવિરાજ,કાંતિભાઈ માળી,ગફુલભાઈ દેસાઈ, મનોજભાઈ, ખોડાભાઈ દેસાઈ, લલીતભાઈ દોશી,દિનેશભાઈ દેસાઈ, ચેતનભાઇ દેસાઈ,રાજેન્દ્રભાઈ ચૌહાણ, ઈશ્ર્વરભાઈ રાવળ,કમલેશભાઈ રાચ્છ, નરેન્દ્રભાઈ શિક્ષક,નારણભાઈ, દિનેશભાઈ પૂજારા,જયેશભાઈ પરમાર, મનુભાઈ પૂજારા,અમરતમામા,ગણપતભાઈ અખાણી,હસુભાઈ હેપી,મિલન અખાણી,પ્રવિણભાઈ ઠકકર સહિત ખૂબ મોટી સંખ્યામાં શુભેચ્છકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ઇન્ડિયન રેડક્રોસ ના તમામ હોદેદારોએ દર ગુરૂવારે ડીસા જલારામ મંદિરે થતી મહાઆરતી અને ખીચડી કઢીના પ્રસાદનો લાભ લઈ સન્માન બદલ રાજીપો વ્યક્ત કર્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.

Related posts

*HELLO MORBI:જામનગર જિલ્લાના NSUI ના પ્રમુખ સનીભાઈ આચાર્ય ની નિમણુક ને આવકાર દાયક ગણાવતા ધ્રોલ જોડિયા રામાનંદી સાધુ સમાજના આગેવાન લલિતભાઈ નિમાવત*

editor

Farooq Abdullah visits son Omar in Srinagar sub-jail after seven long months

Admin

*HELLO MORBI NEWS:મોરબી માળીયા (મિં) નેશનલ હાઇવેપર ટ્રક ટ્રેઇલરમાં માટીની આડમાં છુપાવીને લઈજવાતા દારૂના જથ્થો પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબીની ટીમ*

editor

Leave a Comment