• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ના પીઠડ ગામ તાલુકા શાળામાં સાતમ આઠમનુ મીની વેકેશન પડે તેના પહેલા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ.હડિયાણા…………..આજ રોજ જોડિયા તાલુકાના શ્રી પીઠડ તાલુકા શાળા માં સાતમ આઠમ નું મીની વેકેશન પડે તે પહેલાં જન્માષ્ટમી પર્વ ની ઉજવણીના ભાગ રૂપે રાશોત્સવ તેમજ મટકી ફોડ જેવી પ્રવૃતિઓ કરાવવામાં આવી. જેમાં બાળકોને ખૂબ મજા પડી…………

 

આજે વિદ્યાર્થીઓ શાળા એ આવ્યા ત્યારે સરસ મજાના તૈયાર થઈ ને આવ્યા હતાં. કાર્યક્રમની શરૂઆતમાં રાશોત્સવ કરવામાં આવ્યો જેમાં બધા એ ગરબા લીધા ત્યાર બાદ સનેડો અને ભલા મોરી રામા ના તાલ પર બાળકો ઝૂમી ઉઠ્યા જેમાં બાળકોને ભારે મજા પડી. ત્યાર બાદ કૃષ્ણ જન્મ ની ઉજવણી મટકી ફોડી કરવામાં આવી અને પછી આરતી કરી પ્રસાદી વહેંચવામાં આવી.

 

સમગ્ર કાર્યક્રમનું આયોજન રાકેશભાઈ ફેફર, બાબુભાઇ વાઘેલા તેમજ કેતનભાઈ બાબર એ કર્યું. કાર્યક્રમને સફળ બનાવવા ઋજુતાબેન વામજા, રમેશભાઈ પટેલ, વિપુલભાઈ પંચાલ, જયંતીભાઈ વાદી અને બાબુભાઈ પ્રજાપતિએ ઘણી મહેનત કરી. અંતમાં, આચાર્ય જીનેશભાઈ વખારીયા એ સર્વે નો આભાર માન્યો.. આ કાર્યક્રમ માં વિદ્યાર્થીઓને ખૂબ મજા આવી…..

Related posts

*જોડીયા તાલુકા પંચાયત ના પ્રમુખ નાથાલાલ ની તાલુકા ની જનતાને નમ્ર અપીલ*

Hello Morbi

*મોરબી મુકામે યોજનાર આગામી તારીખ ૧૭-૭-૨૦૨૨ ના રોજ રઘુવંશી ક્રાંતિ મંચ સંમેલનના આયોજન માટે મીટીંગ યોજાય*

Hello Morbi

*રોયલ રઘુવંશી ગૃપ દ્વારા અભિવ્યક્તિ ઉત્સવ – 2021 યોજાશે*.

Hello Morbi

Leave a Comment