• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા તા:૧૨મીથી ભાગવત કથા પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આયોજન બદલ પાઠવી શુભેચ્છા*

મોરબી : મોરબીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આગામી તા.12થી 18 દરમિયાન ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામા આવ્યું છે. જેમાં પૂ. ભાઈશ્રી વ્યાસપીઠે બિરાજવાના છે. આ કથાનું વડાપ્રધાન મોદીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેના પ્રત્યુત્તરમાં વડાપ્રધાન મોદીએ સમગ્ર આયોજન બદલ શુભકામનાઓ પાઠવી છે.

 

મોરબીના શક્ત શનાળા ખાતે મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલ પટેલ સમાજ વાડી ખાતે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા તા.12થી 18 સપ્ટેમ્બર ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા વ્યાસપીઠે બિરાજીને પોતાના શ્રીમુખેથી સવારે 9:30થી બપોરે 1:00 વાગ્યા સુધી કથા શ્રવણ કરાવશે. કથા સંપન્ન થયે દરરોજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

Related posts

*મોરબી : ઉમેદવારી પત્રો ભરતી વેળાએ ઉમેદવાર બેથી વધુ સમર્થકો સાથે ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ કરી શકશે નહીં*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકાના સાપર ગામની સીમ, પાવડીયાળી કેનાલ ક્રિષ્ના કિરાણા દુકાનમાંથી ગેરકાયદેસર નશીલા આર્યદેવીક શીરપનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:આ મકરસંક્રાંતી મેળવો સ્વાદ નો રસથાળ શ્રી ખોડીયાર રેસ્ટોરન્ટ ને સંગ*

editor

Leave a Comment