• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજ્ય મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા બે દિવસ મોરબી જિલ્લાના પ્રવાસે*

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા તારીખ ૩૦ અને ૩૧ ઓક્ટોબર એમ બે દિવસ મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે.

 

મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા તા.૩૦મી ઓક્ટોબર-૨૦૨૨ ના રોજ ગાળા ગામે સવારે ૦૯:૦૦ કલાકે નાલા-પુલીયાની કામગીરીનું ખાર્તમુર્હૂત તથા ૧૧:૦૦ કલાકે મન કી બાત (ભાજપા કાર્યાલય-મોરબી) અને સાંજે ૦૪:૦૦ કલાકે સરદાર પટેલની પ્રતિમા અનાવરણ તેમજ રાષ્ટ્ર ભાવના રેલી મોરબીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તા.૩૧મી ઓક્ટોબર-૨૦૨૨ ના રોજ સવારના ૦૭:૦૦ કલાકે મોરબી ખાતે એકતા દોડ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

Related posts

*ટંકારા માં મહોરમ નાં ત્યોહાર નિમિતે તિરંગા ની થીમ થી પુરજોર ત્યયારી*

Hello Morbi

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર સામે મહિલા સુરક્ષા અને અઘિકાર અપાવવા વિરોધ પ્રદર્શન

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી શ્રી સ્વામીનારાયણ સંસ્કાર ધામ મંદિર દ્વારા દિવ્ય શાકૉતસવ . રક્તદાન કેમ્પ યોજાયો*

editor

Leave a Comment