• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેરમાં ત્રણ મહિલાઓ સહિત હાર જીતના જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી પાડતી વાંકાનેર સીટી પોલીસ*

વાંકાનેર તા ૨૯ મોરબી જિલ્લાના વાંકાનેર સીટી પોલીસે જિલ્લા પોલીસ વડા ની સુચના, માર્ગદર્શન અંતર્ગત દારૂ જુગારની અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવાના પ્રયાસો અંતર્ગત કડક પેટ્રોલિંગ હાથ ધરતા વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં જાહેરમાં ત્રણ મહિલાઓ સહિત આઠ શખ્સો ને રૂપિયા 13,390 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી વાંકાનેર સીટી પોલીસ પી.આઈ કે એમ છાસિયા, પીએસઆઇ એન એમ ગઢવી સહિતની ટીમ દરોડા પાડતા વાંકાનેર માં જુગાર રમતા જુગારીયાઓમાં ખળભળાટ મચી ગયો હતો

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે તરશીભાઈ હરખજીભાઈ દેત્રોજા પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૦૨ દર્દીઓએ લાભ લીધો*

editor

*સ્તનપાન કરાવતી માતા ને કોરોના પોઝીટીવ આવે તો બાળક ને સ્તનપાન કરાવી શકાય?*

Hello Morbi

*મોરબીના અહેમદ રજા મોવર ૬ વર્ષ ની ઉંમર માં પ્રથમ વખત રોજુ કરી ખુદાની બંદગી કરી*

Hello Morbi

Leave a Comment