• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ધાંગધ્રા દરિયાલાલ મંદિર ખાતે છઠમ પાટોત્સવ ની ઉજવણી કરાઈ*

 

આજરોજ શ્રી ભાણ સાહેબ મંદિર કમીજલા સંચાલિત શ્રી દરીયાલાલ મંદિર નરશીપરા ધ્રાંગધ્રા ખાતે છઠ્ઠમ પાટોત્સવ શ્રી દિપકભાઈ રામજીભાઈ પુજારા (કચોલીયાવાળા )ના યજમાન પદે દદાદાના પાઠ, પૂજા, દેવોને જળાભિષેક, ધજાઆરોહણ, આરતી અને પ્રસાદ સાથે ધામધૂમથી ઉજવવામાં આવેલ પ્રમુખશ્રી પ્રકાશભાઈ રાજવિર યજમાન, મહેમાનોનુ શાબ્દિક સ્વાગત કરેલ મંત્રીશ્રી જીતુભાઈ કોટક તથા શ્રી શરદભાઇ પુજારાએ દાદાની સ્મૃતિ ભેંટ આપી ખેસ પહેરાવી સન્માનિત કરેલ અન્ય યજમાનોને દાદાના ખેસથી સન્માનિત કરવામાં આવેલ સમગ્ર આયોજન શ્રી જીતુભાઈ કોટક અને મહેશભાઈ પુજારા દ્વારા કરવામાં આવેલ.

 

Related posts

*HELLO MORBI NEWS:મોરબી: આયુષ હોસ્પિટલ ટીમ દ્વારા મણકાની ગાદીની સફળ સર્જરી કરાઈ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાજકોટ:શ્રી જીવરાજ શરાફી સહકારી મંડળીના ચેરમેન અશોક નરેન્દ્રભાઇ સોલંકીનો જન્મદિવસ*

editor

*HELLO MORBI: મોરબીના સોખડા ગામ પંચાયત ખાતે સામાજિક ન્યાય સમિતિની બેઠક યોજાઈ*

editor

Leave a Comment