• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જીલ્લા ક્રિકેટ એસો.ના પ્રમુખ શ્રી કાન્તિલાલ અમૃતિયા અને હેડ કોચ શ્રી નિશાંત જાની ની મુલાકાત*

આજરોજ મોરબી જીલ્લા ક્રિકેટ એસો.ના પ્રમુખ શ્રી કાન્તિલાલ અમૃતિયા અને હેડ કોચ શ્રી નિશાંત જાની ની મુલાકાત :

આ વર્ષે ઉ-૧૯ અને ઉ-૨૩ની મોરબી જીલ્લા ક્રિકેટ એસો. ની ટીમ જયારે પ્લેટ ગ્રુપમાંથી ચેમ્પીયન બની અને એલીટ ગ્રુપમાં પ્રવેશી, આ પ્રસંગે શ્રી કાન્તિલાલ અમૃતિયાએ પ્લેયર્સ, કોચ અને સપોર્ટ સ્ટાફને શુભેછા પાઠવી હતી અને આવનારા સમયમાં મોરબી નું ક્રિકેટ વધુ ને વધુ સારું કરે તેનું પ્લાનિંગ નિશાંત જાની સાથે કર્યું હતું .

તે સિવાય નિશાંત જાની આ વર્ષે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. ની ઉ-૧૬ ટીમ અને સીનીયર વુમન્સ ટીમનાં કોચ બન્યા તે માટે શુભેચ્છા પાઠવી હતી અને વધુ માં વધુ મોરબી નું ક્રિકેટ આગળ વધે અને વધુમાં વધુ પ્લયેર સૌરાષ્ટ્ર અને ઇન્ડિયા માટે રમે તે માટેનુ પ્લાનિંગ કરવામાં આવ્યું છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના 𝟑𝟔𝟐 મા ગુરૂવારે ભજનમાં જામી રમઝટ*

editor

*મોરબી સિરામિક ઉદ્યોગકારો ના લાબા સમય થી લટકતા NDF ના પ્રશ્નોને વાચા અપાવતા સાંસદ કુંડારીયા અને ધારાસભ્ય દેથરીયા*

editor

*HELLO MORBI:ચોથો સ્તંભ મીડિયા’; મોરબીમાં વાવાઝોડાને પગલે ​મીડિયાકર્મીઓ ખરેખર સ્તંભ બની લોકો માટે ખડેપગે રહ્યા*

editor

Leave a Comment