• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી નગરપાલિકા ના પાપે વગર વરસાદે સનાળા રોડ ઉપર ભૂગર્ભ જળ થી પ્રજા પરેશાન કોગ્રેસ*

*મોરબી નગરપાલિકા ના પાપે વગર વરસાદે સનાળા રોડ ઉપર ભૂગર્ભ જળ થી પ્રજા પરેશાન.કોગ્રેસ*
………………………………………….
*સો નો સાથ સો નો વિકાસ સોનો વિશ્વાસ જેવા મોટા મોટા સૂત્ર આપી પ્રજા ના મત મેળવી ભાજપ ના આગેવાનો એ પ્રજાને એના હાલ ઉપર છોડી દીધેલ છે*
*મોરબી શહેર ની પ્રજા એ ખોબે ખોબે ભાજપ ને મત આપી નગરપાલિકા માં બાવને બાવન બેઠક આપી પરંતુ આ ભાજપ ના સદસ્ય ઓ પ્રજા ના વિકાસ ને બદલે પોતા ના ખીસા ભરવા નો વિકાસ કરેલ જેના કારણે આજ પાલિકા ની તેજોરી ખાલી ખમ છે જેના કારણે પ્રજા ને પ્રાથમિક સુવિધા જેવી કે ભૂગર્ભ ગટર ની છલકાવવા ની મુશ્કેલી માંથી છુટકારો મળતો નથી*
*મોરબી શહેર ના કહેવાતા મુખ્ય રોડ સનાળા રોડ જ્યાં સાંસદ સભ્ય ના બેસણા છે સાથે સાથે તાલુકા જિલ્લા પંચાયત પાલિકા ના ચૂંટાયેલ પૂર્વ સદસ્યો ની બેઠવ્યવસ્થા છે ત્યાં વગર વરસાદે નવા બસ સ્ટેશન થી સરદાર બાગ સુધી ગટર છલકાવવા ના કારણે નદી વહે છે તેમ કહી શકાય છતાં કહેવાતા ભાજપ ના આગેવાનો કેમ ચૂપ છે .પ્રજા ના હિત માટે કેમ કોય રજૂઆત કરતા નથી જાણવા પ્રમાણે લોકો આવી વાતો કરે છે કે ભાજપ માં બે જૂથ હોય ને પાલિકા મોરબી માળિયા ના ધારાસભ્ય ના વડપણ હેઠળ ચાલે છે માટે આ ભાજપ ના આગેવાનો ચૂપ થઈ ગયા તેવી ચર્ચા પ્રજા માં ચાલે છે*
*મોરબી શહેર ના તમામ રોડ રસ્તા શેરી ગલીઓમાં ભૂગર્ભ ગટરના પાણી છલકાય છે જેના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી સભવનાં દેખાય રહેલ છે ત્યારે પાલિકા પ્રજા ને પ્રાથમિક સુવિધા ક્યારે આપશે અને સા વગર વરસાદે રોડ રસ્તા ઉપર ગટર ના પાણી ના જળાસઇ બની ગયા છે તેમાં થી ક્યારે મુક્તિ અપાવશે તે મોરબી ના ધારાસભ્ય અને વહીવટદાર પ્રજા ને જણાવે તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી મહેશ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી. શહેર ના પૂર્વ પ્રમુખ રામભાઇ રબારી ની પ્રેસ યાદી જણાવે છે*

.

Related posts

*HELLO MORBI:નીટની પરિક્ષામાં ઝળહળતી સફળતા મેળવતો ડીસાનો જનક ઠકકર*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી તારીખ ૩૦/૧/૨૦૨૬ ને શુક્રવાર ના રોઝ હઝરત સૈયદ સિકંદરમીંયા બાવા નો ઉર્ષ મુબારક*

editor

*HELLO MORBI NEWS: જોડિયાનાહડીયાણા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ભાવેશભાઈ કાનાણી બિનહરીફ વિજેતા*

editor

Leave a Comment