• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર ખાતે ધામધૂમ પૂર્વક પુરષોત્તમ માસની ઉજવણી કરાઈ રહી છે*

મૉરબી:તા ૩૧ હાલ મોરબી ખાતે આવેલ શ્રી સ્વામીનારાયણ સંસ્કાર ધામ મંદિર ખાતે પુ.વંદનીય મહંત શ્રી પ્રેમ પ્રકાશ સ્વામીદાસજી ની નિશ્રા મા પવિત્ર પુરુષોત્તમ માસ ની ઊજવણી ધામધૂમ થી કરવામા આવેછે.હિડૉળા દર્શન . દરરોજ ધુન ભજન.આરતી પુજન સહીત કાર્યક્રમ નુ આયૉજન કરાયુ છે બહૉળી સંખ્યા મા હરીભકતૉ લાભ લઈ રહા છે

Related posts

*HELLO MORBI: કિશોરીઓના સ્વાસ્થ્ય માટે કટ્ટીબદ્ધ સરકાર*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

*ઓટો રીક્ષામાં નામ, સરનામુ અને સંપર્ક નંબર સહિતની વિગતો ડ્રાઇવર સીટ પાછળ લખવી ફરજીયાત*

Hello Morbi

Leave a Comment