• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ધ્રોલ તાલુકાના સુમરા પીપરટોડા રોડ વચ્ચે ઘેલ નદી પર ચાલતા રસ્તાના કામનું નિરીક્ષણ કરતા જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા અને તાલુકા જીલ્લાના હોદ્દેદારો*

આજ રોજ તા 9 /7/ 21 ના રોજ ધ્રોલ તાલુકાના સુમરા પિપરટોડા રોડ વચ્ચે ધેલ નદિ ઉપર ચાલતા રસ્તા ના કામનું નિરીક્ષણ કરતા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનિયારા અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી લખધિરસિહ જાડેજા તેમજ તે તાલુકા પંચાયતના સદસ્ય શ્રી જયંતીલાલ કગથરા અને ભાજપ આગેવાન નો પીપરટોડા ગામ ના પૂર્વ સરપંચ શ્રી રમેશભાઈ મુગરા હરખાભાઇ ગડારા ઉપસ્થિત રહેલ*અહેવાલ અને તસ્વીર લલિત નીમાવત*

Related posts

*રાજકોટમાં બજરંગ વાડી ખાતે સુન્ની મુસ્લિમ જમાત દ્વારા કોરોના મહામારી અંતર્ગત કોવિડ સેન્ટર શરૂ*

Hello Morbi

*HELLO MORBI:ડીસા ખાતે મહેશ્ર્વરી સમાજમાં યોજાયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર: કણકોટ ગામની સીમમા સરકારી જમીનમા ખાણ ખનિજ ચોરી અંગે બે ઇસમોને વાહનો સાથે પકડી પાડતી એલ.સી.બી.મોરબી તથા ખાણ ખનીજની ટીમ*

editor

Leave a Comment