• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: વાંકાનેરના અરણીટીંબા તથા કોઠારીયા ગામને ODF plus model જાહેર કરી અભિનંદન પ્રમાણપત્ર એનાયત કરાયા*

સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે સમગ્ર ગુજરાત માં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. દરેક લોકો કલ્યાણકારી યોજનાઓના લાભને ઘર આંગણે મેળવી શકે તે માટે વિકસિત ભારતના સંકલ્પ રથની શરૂઆત કરવામાં આવી છે.

મોરબી જિલ્લાના ગામોમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના રથ ભ્રમણ કરી રહ્યા છે. આ રથ દ્વારા સરકારશ્રીની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી ગ્રામજનો સુધી અસરકારક રીતે રજૂ કરવામાં આવી રહી છે. ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા અભિયાન અન્વયે કરેલ ઉમદા કાર્યો બદલ ગ્રામ પંચાયતોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવી રહ્યા છે.

વાંકાનેરના અરણીટીંબા તથા કોઠારીયા ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આગમન થયું હતું. સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના હેઠળ ODF plus model ના પેરામીટર ધરાવતા હોય તેવા ગામોને અભિનંદન આપી સન્માનિત કરવામાં આવે છે. ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દરમિયાન વાંકાનેર તાલુકાના અરણીટીંબા તથા કોઠારીયા ગામને સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના હેઠળ ગ્રામ પંચાયતને ODF plus Model જાહેર કરી સરપંચશ્રીઓને અભિનંદન પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ દ્વારા શહેર ના લખધીરવાસ ચોક ખાતે “મયુરનગરી કા રાજા” ગણેશ મહોત્સવ માં દરેક ભક્તજનો માટે લાઈવ પ્રસાદ યોજાયો*

editor

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લા ના આરોગ્ય વિભાગ NHM કર્મચારી શ્રી તા.૧૯/૦૩/૨૦૨૫ બુધવાર ના રોજ પડતર માંગણી અન્વયે એક દિવસ માસ CL અને ધરણા કરશે*

editor

*મોરબી ક્રાઈમ બ્રાન્ચ નું મેંગાં ઓપરેશન એલ પી જી ગેસ ના ટેન્કર માં છુપાવી ને લય જવાતો લાખોની કિંમત નો દારૂ જપ્ત*

Hello Morbi

Leave a Comment