• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: જાહેરમાં વાહનોના રેસીંગ ઉપર પૈસા વડે હારજીતની શરતો લગાવી જુગાર રમતા ઇસમોને પકડી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી પડધરી પોલીસ*

*(કૌશિક કોટક પડધરી)* જાહેરમાં વાહનોના રેસીંગ ઉપર પૈસા વડે હારજીતની શરતો લગાવી જુગાર રમતા ઇસમોને પકડી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી પડધરી પોલીસ
રાજકોટ રેંન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ નાઓએ રાજકોટ-જામનગર હાઇવે રોડ પર રેસ લગાડતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે ના.પો.અધિ.શ્રી કે.જી.ઝાલા સાહેબ ગોંડલ વિભાગ ગોંડલનાઓના માર્ગદશન હેઠળ અમો પડધરી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. જી.જે..ઝાલા તથા પડધરી પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન રાજકોટ- જામનગર હાઇવે રોડ પર તરઘડી ગામ થી આગળ આવેલ દ્વારકાધીસ હોટલ પાસે ‘મીત સે દોસ્તી” રેસર ગુપ ના કુલ ૧૪ ઇસમોને વાહનો ની રેસીગ પર પૈસા લગાડતા રોકડ રૂ.૪૨૦૦૦/- તથા વાહનો નંગ ૯ ની કુલ કી.રૂ.૬૦૦૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬૪૨૦૦૦/ મુદામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કરવામા આવેલ છે.
પકડાયેલ ઇસમોના નામ
(૧) વીશાલભાઈ વીશુભાઈ વાઘેલા રહે રૈયાધાર મફતીયાપરા પાણીના ટાંકાની અંદર હકાભાઈ ભરવાડના કરીયાણની દુકાન બાજુમાં
(૨) મહેંદ્રભાઈ કેશુભાઈ કલાડીયા રહે.રાજકોટ રામાપીર ચોકડી રાધેશ્યામ ગોશાળા પાછળ મફતીયાપરા હીરાભાઈ ભરવાડના કરીયાણાની દુકાન બાજુમાં
૩) રોહીતભાઈ મનાભાઈ સોંલકી રહે. રાજકોટ રેલ્વે સ્ટેશન જકશનની બાજુમાં કીરીપરા શેરીનં-૫
(૪) કૈશીકભાઈ ઉર્ફે દેવો કાલુભાઈ કુવરીયા રહે.રાજકોટ રેલ્વે સ્ટેશન જકશનની બાજુમાં કીરીપરા શેરીનં-૫
૫) રાજુભાઈ રઘુભાઈ અલગોતર રહે. રામાપીર ચોકડી રૈયાધાર શેરીન-૬-૧૩ ખોડીયાર પાન દુકાનની બાજુમાં
૬) ગૌતામભાઈ પ્રવીણભાઈ મકવાણા રહે.રાજકોટ રૈયા રોડ કીશાનપરા શેરીનં-૧ જુની કેંસલ હોસ્પીટલ પાછળ
(૭) વસીમભાઈ બીરભાઈ કાદરી રહે.રાજકોટ રૈયારોડ શીવપરા શેરીનં -૩ શક્તિ સાયકલ વાળી શેરી બ્રામ્હણ સમાજ ચોક
(૮) યોગેશભાઈ કાનજીભાઈ ચોહાણ રહે. મોરબી રોડ વેજીટેબલ રોડ ભીમસર ત્રણ માડીયા મફતીયાપરા
૯) સોહીલભાઈ ઉર્ફે ભોલો અરૂણભાઈ પરમાર રહે. રાજકોટ ભગવતીપરા શેરીનં-૩
૧૦) ધર્મેશભાઈ મનસુખભાઈ રાઠોડ જાતે દે.પુ ઉ.વ.૨૪ ધંધો વેપાર રહે. રાજકોટ ગોપાલ ચોક સાધુવાસવાણી રોડ આદીત્ય એપાર્ટમેન્ટની સામે ઝુપડામાં મો ૭૮૭૪૭૪૫૪૦૬
(૧૧) પ્રભાતભાઇ હરીભાઇ વાળા રહે રાજકોટ ધર્મરાજપાર્ક રામાપીર ચોક સ્વપ્નલોક સોસાયટી બાજુમા
૧૨) વિજયભાઇ નારણભાઇ સોલકી રહે. રાજકોટ કેકેવી હોલની પાછળ ઝુપડપટીમાં
૧૩) અજયભાઇ દીનેશભાઇ સવાસડીયા રહે. રાજકોટ પોપટપરા જીવણમોતીનો ચોક શેરી નંબર ૯ ૧૧ નો ખુણો
૧૪) પ્રદીપભાઇ રશીકભાઈ મકવાણા રહે રાજકોટ પોપટપરા શેરી નંબર ૧૧ રેલનગર મેઇન રોડ
neated sena will click પાર
પડધરી પોલીસ સ્ટેશનના પોલીસ સબ.ઇન્સપેક્ટર જી.જે.ઝાલા તથા એ.એસ.આઇ ભગીરથસિહ જાડેજા તથા એ.એસ.આઇ ડી.બી.લાવડીયા પો.હેડ.કોન્સ પુનીતભાઈ પો.કોન્સ વસતભાઇ ભુડીયા તથા પોકોન્સ જયેન્દ્રસીહ જાડેજા તથા એલ.આર.ડી પુષ્પરાજસિહ તથા એલ.આર.ડી સદિપભાઇ પરમાર તથા એલ.આર.ડી કિશોરભાઈ પારધી નાઓ દ્રારા કરવામાં આવેલ છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા : ટંકારા ની પ્રથમ નગરપાલિકાની ચૂંટણીમાં જંગી મતદાન*

editor

*HELLO MORBI NEWS:મોરબી:આયુષ હોસ્પિટલમાં ન્યુરો વિભાગ દ્વારા જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી*

editor

*જામનગર જિલ્લા પચાયત નું 208.97 કરોડ નું બજેટ રજૂ*.

Hello Morbi

Leave a Comment