• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:હળવદ પો.સ્ટેના ટીકર વિસ્તારમાં રેતી ખનીજ ખનન કરતા ઈસમો પર કાર્યવાહી કરતી હળવદ પોલીસ*

હળવદ પો.સ્ટેના ટીકર વિસ્તારમાં રેતી ખનીજ ખનન કરતા ઈસમો પર કાર્યવાહી કરતી હળવદ પોલીસ.
તા.૧૮/૦૩/૨૦૨૪
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓએ મોરબી જીલ્લામાં ગે.કા. ખનીજ ચોરી/વહન જેવી પ્રવ્રુતિ અંગે કાર્યવાહી કરવા સુચના કરેલ હોય. જે અંગે નાયબ પોલીસ અધિક્ષક વાકાનેર ડીવીઝન શ્રી સમીર સારડા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેક્ટર શ્રી. આર.ટી.વ્યાસ સાહેબ તથા સાથેના પો.સ્ટાફના માણસો હળવદ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે, ટીકર વિસ્તારમાં નદીમાં ગે.કા. ખનીજનું ખોદકામ તથા વહન થઈ રહેલ છે. જેથી સાથેના સ્ટાફ સાથે હકીકત વાળી જગ્યાએ નદીમાં કાર્યવાહી કરતા નીચે મુજબના ખનીજ ખોદકામ/વહનના કામમાં ઉપયોગમાં લીધેલ સાધનો/વાહનો કુલ કિંમત રૂપિયા ૭૧,૦૦,૦00/- નો મુદામાલ હસ્તગત કરી મોરબી ખનીજ વિભાગને કાયદેસર કાર્યવાહી કરવા સારૂ જાણ કરવામાં આવેલ છે.
હસ્તગત કરેલ વાહનો/સાધનોની વિગત :-
(૧) ટાટા કંપનીની ૩૫૨પ મોડેલનુ ડમ્પર રજી નં. GJ.36.V.4777 ડ્રાઈવર-રમેશભાઈ ગોરધનભાઈ ગડેશીયા રહે. વેજલપર તા.માળીયા મી. જી.મોરબી. કિ.રૂ.૧૦,૦૦,૦00/-
૨) ટાટા કંપનીની ૩૫૩૦ મોડેલનુ ડમ્પર રજી નં. GJ.36.X.1928 ડ્રાઈવર- સંજયભાઈ ગગુભાઇ થરેશા રહે મિંયાણી તા.હળવદ જી.મોરબી. કિ.રૂ.૧૦,00,000/-
3) Hundai કંપનીનું 210-7 મોડેલ પીળા કલરનું હીટાચી મશીન રજીસ્ટ્રેશન નં.GJ-25-B-8677 ડ્રાઇવર-નવનીતરાય કમેશ્વરરાય બ્રામણ ઉવ.૨૨ રહે બસાપર તા.સીકન્દરપુર જી.બનીયા (ઉતરપ્રદેશ) હાલ.રહે ટીકર રણ તા.હળવદ જી.મોરબી કિંમત રૂપિયા २५,००,०००/-
(૪) JCB કંપનીનુ JCB મશીન 3DX જેનો રજીસ્ટ્રેશન નંબર:- GJ-12-CM-2716 જેના ડ્રાઇવર-વિનોદકુમાર કવિન્દર પાદવ ઉ.વ.૨૦ ધંધો.ડ્રાઇવીંગ રહે માધવપુરહજારી તા.સાહેમકંજ જી.મુજફફરપુર (બીહાર) હાલ રહે ટીકર તા.હળવદ જી.મોરબી. ४.३.१०,००,०००/-
(૫) એક આયસર કંપનીનું ૩૬૮ મોડેલનું ટ્રેકટર જેનો રજીસ્ટ્રેશન નંબર:- GJ-36-F-4563 તથા ટ્રોલી જેનો રજીસ્ટ્રેશન નંબર નથી. ડ્રાઇવર- ગોપાલભાઇ ખેતાભાઇ બોહરીયા જાતે ભરવાડ ઉ.વ.૨૮ ધંધો.ડ્રાઇવીંગ રહે ટીકર તા.હળવદ કિ.રૂ.૫,૦૦,૦૦૦/-
૬) આયરસ કંપનીની ૩૬૮ મોડેલનુ ટ્રેકટર જેનો રજીસ્ટ્રેશન નંબર લખેલ નથી જેનો ચેસીસ નં.૯૩૨૦૧૨૪૪૩૪૬૬ તથા એંજીન નં.૫૩ ૨૦૨૭૬૮૧૪૧૪ ડ્રાઇવર- નારાણભાઇ લાલજીભાઇ કલોતરા જાતે રબારી ઉ.વ.૨૫ રહે ટીકર તા.હળવદ ७.३.५,००,०००/-
૭) બે હુડકા કિ.રૂ.૩,00,000/-
કામગીરી કરનાર અધિકારી તથા પોલીસ કર્મચારીઓ :-
શ્રી, આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સ્પેકટર હળવદ, તથા હળવદ પોલીસ સ્ટેશન ટીમ દ્વારા કરવામાં
આવેલ છે.

Related posts

*જોડિયાની શ્રી સાંઈ વિદ્યા સંકુલ માં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ- ૨૦૨૨ ભવ્ય રીતે યોજાયો.*

Hello Morbi

*લોકસેવા અને જનકલ્યાણ કાર્યો બદલ ગ્રેવા વડોદરા દ્વારા સમાજ સેવિકા અલ્પાબેન પટેલને એવોર્ડ એનાયત*

Hello Morbi

*આંખના રોગોની સેવા માટે ગુજરાતમાં ડંકો વગાડનાર સેવાભાવી ડો. રમણીકભાઇ મહેતા 79 વષૅ અવસાન પામ્યા*

Hello Morbi

Leave a Comment