• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટેશનના ગુનાના આરોપીને શોધી કાઢી ધરપકડ કરતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.ના ગુનાના આરોપીને શોધી કાઢી ધરપકડ કરતી મોરબી તાલુકા પોલીસ

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.-૧૧૧૮૯૦૦૩૨૪૦૩૫૯/૨૦૨૪, એન.ડી.પી.એસ. એકટની કલમ ૮(સી), ૨૧(સી), ૨૯ મુજબનો તા.૧૪/૦૩/૨૦૨૪ ના દાખલ થયેલ જેમા મોરબી સીટી એ ડીવી પોલીસ દ્રારા મોરબી લાતીપ્લોટ વિસ્તારમાં આવેલ શ્રીહરીકૃપા ટ્રાન્સપોર્ટ, ગોડાઉનમાંથી નશાકારક કોડીન યુકત કફ સીરપની બોટલો નંગ- ૧૦,૦૦૦, કી.રૂ.૨૦,૫૪,૮૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ. ૫,૦૦૦/-મળી કુલ કી.રૂ.૨૦,૫૯,૮૦૦/-ના મુદામાલ શોધી કાઢી ગુનો રજીસ્ટર કરાવેલ હોય જેમા આરોપી નં.-(૧) આશીફ આમદભાઇ સીપાઇ રહે.વાવડીરોડ ભારતપાન વાળી શેરી મોરબી વાળાને જે તે સમયે અટક કરવામા આવેલ હતો. અને આરોપી નં.-(૨) ગોપાલ પરબતભઇ ભરવાડ રહે.રાજકોટ નવાગામ વાળાને અટક કરવાનો બાકી હોય અને આ ગુનાની તપાસ કે.એ.વાળા, પોલીસ ઇન્સ. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓ કરતા હોય અને શ્રી અશોક કુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટ નાઓએ સદરહુ ગુન્હાના આરોપીને તાત્કાલીક પકડી પાડવા સુચના કરતા, શ્રી રાહુલ ત્રીપાઠી સાહેબ જીલ્લા પોલીસ અધિક્ષક, મોરબી તથા શ્રી પી.એ.ઝાલા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ, મોરબીનાઓએ આપેલ સ્પષ્ટ સુચના અને માર્ગદર્શન હેઠળ આ કામે ગુન્હામાં સંડોવાયેલ આરોપી ગોપાલ પરબતભઇ સીંધવ ભરવાડ રહે.નવાગામ (આણંદપર) સોસાયટી શેરી નં.-૪, તા.જી.રાજકોટ વાળાને શોધી કાઢી આજરોજ તા.૧૮/૦૩/૨૦૨૪ ના કલાક ૧૭/૦૦ વાગે ધરપકડ કરવામા આવેલ છે. અને ગુનાના મુળ સુધી પહોંચવા અટક કરેલ આરોપીની પુછપરછ ચાલુમાં છે.

Related posts

*HELLO MORBI: મોરબી માળિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર જયંતીલાલ ને જબરું જન સમર્થન*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા ખાતે લઘુ ઉધોગ ભારતી ની સવિશેષ બેઠક નુ આયોજન થયુ*

editor

*HELLO MORBI NEWS: લોક કલ્યાણ અર્થે તેમજ જે લોકો પ્રયાગરાજ નથી આવી શક્યા એ બધા વતી કુલ 108 ડૂબકી લગાવી ચૂંદડી મનોરથ કરતા “હિરેન રૂપારેલિયા”*

editor

Leave a Comment