• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી: આવતીકાલે મહાશિવરાત્રીના પર્વને લઈને સીધેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી યોજાશે*

*આવતીકાલે સીધેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી યોજાશે*
*આવતી કાલે બુધવાર અને મહાશિવરાત્રી છે એટલે મહાદેવ ને રીઝવવાનો અનેરો અવસર*
*આવતીકાલે તારીખ 26 ફેબ્રુઆરી અને બુધવાર ના રોજ સાંજે 7.30 વાગ્યે ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ, માર્કેટિંગયાર્ડની સામે આવેલ સીધેશ્વર મહાદેવના મંદિરે સંગીત ના તાલે મહાઆરતી તથા પ્રસાદી અને દીપ્રમાળા નું આયોજન કરેલ છે તમામ શણગાર દ્વારકેશ ફ્લાવર ના સહયોગ થી કરવામાં આવશે તો તમામ શિવ ભક્તોએ આરતીના દર્શન કરવા માટે મંદિરના મહંત શ્રી પ્રવિણ ગીરી બાપુએ ભાવભર્યુ આમંત્રણ પાઠવેલ છે*

Related posts

*HELLO MORBI: જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે શ્રી પંકજભાઈ કોટક (નવસારી વાળા) પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

*HELLO MORBI: પોકેટકોપ એપની મદદથી મોરબી વિસ્તારમાં થયેલ ચાર મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એકઇસમને પકડતી મોરબી પક્રાઇમ બ્રાન્ચ ની ટીમ*

Hello Morbi

*HELLO MORBI:સૌરાષ્ટ્ર ના સાવજ ગૌ.વા.વિઠ્ઠલભાઈ રાદડીયા ની પાંચમી પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા મોરબી ના અગ્રણીઓ*

editor

Leave a Comment