• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી શહેરમા શનાળા રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ માથી ચોરી કરનાર આરોપીને મુદામાલ સાથે પકડી પાડતી મોરબી સીટી પોલીસ*

મોરબી શહેરમા શનાળા રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ માથી ચોરી કરનાર આરોપીને મુદામાલ સાથે પકડી પાડતી મોરબી સીટી પોલીસ

તા.૩/૩/૨૦૨૫
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ ઇન્ચાર્જ વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના સી.એચ.સારડા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ના પો.ઇન્સ આર.એસ.પટેલ નાઓએ મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હસમુખભાઇ લખમણભાઇ કોઠીયા રહે.મોરબી શનાળા રોડ ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ સતેશ્વર મહાદેવ મંદીરની બાજુમા વાળાએ પોતાના નવા રહેણાંક મકાનમા સામાન ફેરવેલ તે દરમ્યાન સોના ના દાગીના તેમજ રોકડા રૂપીયા ભરેલ થેલા ભાડે રહેતા મકાનમા ભુલાઇ ગયેલ હોય જે મકાન પાડવા મજુર લોકોને આપેલ હોય જે મજુરો એ સદરહુ થેલાની ચોરી કરી તેમાથી રોકડ રૂ.૩,૨૦૦૦૦/- તથા સોનાના દાગીના કિ.૧૦,૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૩,૪૦,૦૦૦/-ની ચોરી થયેલાની ફરીયાદી ની ફરીયાદ આધારે મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૦૩૨૭/૨૦૨૫ બી.એન.એસ કલમ.૩૦૫(એ),૩૩૧(૨), મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામા આવેલ હતો

આકામની તપાસ દરમ્યાન મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ના સર્વેલન્સ સ્ટાફ એ હયમુન સોર્સીસ આધારે તેમજ સી.સી.ટી.વી. એનાલીસીસ દરમ્યાન એ.એસ.આઇ સવજીભાઇ દાફડા તથા એ.એસ.આઇ ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પો.હેડકોન્સ હિતેષભાઇ ચાવડા તથા પો.કોન્સ પૃથ્વીરાજસિંહ જાડેજા નાઓને બાતમી મળેલ કે સદરહુ મકાનમા ચોરી થયેલ તેમા કામ કરવા આવેલ મજુરો હોવાની બાતમી મળતા નીચે જણાવેલ મજુરો ની પુછપરછ કરતા તેને જણાવેલ કે તેઓ મકાન પાડવા આવેલ ત્યારે મકાનમા એક થેલો હોય તેમા રોકડા રૂપીયા તેમજ સોનાના દાગીના મળી આવતા તેની ચોરી કરી લીધેલ હોવાની કબુલાત આપેલ હોય અને સદરહુ ચોરી કરેલ દાગીના તેના દલવાડી સર્કલ કેનાલ પાસે આવેલ ઝુપડામા છુપાવેલ હોવાનુ જણાવતા આરોપીના ઝુપડામાથી ચોરીમા ગયેલ તમામ સોનાના દાગીના કિ.રૂ.૧૦,૨૦,૦૦૦/- તથા રોકડા રૂ.૩,૨૦,૦૦૦/- મળી કુલ રૂ.૧૩,૪૦,૦૦૦/-નો મુદામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપી –
૧) રાકેશભાઇ S/O વાગુભાઇ ભીલાભાઇ નીનામા /આદિવાસી ધંધો.મજુરી
૨) મુકેશભાઇ S/O વાગુભાઇ ભીલાભાઇ નીનામા /આદિવાસી ધંધો-મજુરી રહે.બંને મોરબી કંડલા બાયપાસ દલવાડી સર્કલ મુળરહે. જાંબુખંદન તા.બાજના જી.રતલામ (એમ.પી)
૩) જયોતિબેન રાકેશભાઇ S/O વાગુભાઇ નીનામા રહે.મોરબી કંડલા બાયપાસ દલવાડી સર્કલ મુળરહે.જાંબખાદ તા.બાજના જી.રતલામ (એમ.પી) (અટક કરવા પર બાકી)
આરોપી પાસેથી કબ્જે કરેલ મુદામાલ –
અનુ.કબ્જે કરેલ મુદામાલ વિગત
સોનાના દાગીના કિ.રૂ.૧૦,૨૦,૦૦૦/- તથા રોકડા રૂ.૩,૨૦,૦૦૦/- મળી કુલ રૂ.૧૩,૪૦,૦૦૦/-/-નો મુદામલા કબ્જે કરેલ છે.

કામગીરી કરનાર અધીકારી /કર્મચારીઃ-
૧)શ્રી આર.એસ.પટેલ પોલીસ ઇન્સ્પેકટર તથા પો.સબ.ઇન્સ જે.સી.ગોહિલ તથા રાજદીપસિહ રાણા એ.એસ.આઈ તથા એ.એસ.આઇ સવજીભાઇ દાફડા તથા એ.એસ.આઇ કિશોરભાઇ મિયાત્રા તથા એ.એસ.આઇ જયવંતસિંહ ગોહિલ તથા એ.એસ.આઇ ધર્મન્દ્રસિંહ જાડેજા તથા પો.હેડકોન્સ હિતેષભાઇ ચાવડા તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ પૃથ્વીરાજસિંહ જાડેજા

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:ક્રિટિકલ કસોટી સામે જેણે તોડ્યા તમામ બેરિયર્સ,તે બન્યાવેન્ટિલેટરના વોરિયર્સ!*

editor

*HELLO MORBI:મોરબી ની સભારાવાડી પ્રાથમીક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા જાહેર સ્પર્ધાત્મક પરીક્ષામાં ફરી ડંકો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલના હજામચોરા ગામના વતની નિવૃત્ત કર્નલ વનરાજસિંહ જાડેજાનું અવસાન : સમગ્ર પંથકમાં શોકની લાગણી*

editor

Leave a Comment